સિદ્ધાર્થ શુક્લા પર આ અભિનેત્રીએ મોટો આરોપ લગાવ્યો
બિગ બોસ સીઝન 13 માં જોવા મળેલા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા પર તેની સાથે કામ કરનારી એક અભિનેત્રી દ્વારા મોટો આરોપ લગાવવામાં આવ્યો છે.
બિગ બોસ સીઝન 13 માં જોવા મળેલા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા પર તેની સાથે કામ કરનારી એક અભિનેત્રી દ્વારા મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. અભિનેત્રી શીતલ ખંડાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે બાલિકા વધુના શૂટિંગ દરમિયાન સિદ્ધાર્થ શુક્લાએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો.
ખરેખર શીતલે આ વાત એવા સમયે કહી છે જ્યારે રશ્મિ દેસાઈએ બિગ બોસના ઘરમાં સિદ્ધાર્થ પર આ જ રીતે આરોપ લગાવ્યો છે. રશ્મિ અને સિદ્ધાર્થ વચ્ચે ઘણા ઝઘડા જોવા મળ્યા છે. દરમિયાન, રશ્મિએ તેના પર ખોટી રીતે તેનો સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે સિદ્ધાર્થે બિગ બોસમાં ફરિયાદ કરી હતી. આ અંગે શીતલનું નિવેદન આવ્યું છે.

દરેકને તેનો અસલી ચહેરો ખબર છે
શીતલે કહ્યું કે ઇન્ડસ્ટ્રીના લોકો સિદ્ધાર્થ શુક્લાના ખરા રંગથી વાકેફ છે. શીતલે કહ્યું, રશ્મિ દેસાઇ અને બાકીના લોકો સાથે ઝઘડો કરવા ઉપરાંત, તેણે તાજેતરમાં પોતાને એવી રજૂઆત કરી હતી કે જાણે તે મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકો તેના ખરા રંગોથી વાકેફ છે.

હું પોતે તેની શિકાર બની છું
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તે પોતે પણ તેની આ હરકતોનો શિકાર બની છે. શીતલે કહ્યું, બાલિકા વધુની શૂટિંગ કરતી વખતે હું પણ તેના સેક્સયુઅલ વર્તનનો શિકાર બની હતી. તે ઘણી છોકરીઓ પર ટ્રાય મારી ચુક્યો છે. તમે મારા કહેવાનો મતલબ સમજી શકો છો.

અસહજ સ્થિતિ બની જતી હતી
શીતલે આગળ કહ્યું કે તે મને ખોટી રીતે અડતો હતો. એટલું જ નહીં પરંતુ તે હંમેશા ઘણીવાર આપત્તીજનક ડબલ મીનિંગ શબ્દોનો ઉપયોગ પણ કરતો હતો. અભિનેત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સિદ્ધાર્થ શુક્લાના આવા વર્તનને કારણે સેટ પર એક અજીબ સ્થિતિ બની જતી હતી. ઇન્ડસ્ટ્રીમાં નવા હોવાને કારણે તે કંઈક વધારે કરી શકી નહીં. આપને જણાવી દઈએ કે શીતલ બાલિકા વધુ સીરિયલમાં ગહેના તરીકે જોવા મળી હતી, ત્યારે સિદ્ધાર્થ શુક્લા શિવના પાત્રમાં જોવા મળી રહ્યા હતા.
આ પણ વાંચો: હજારો લોકો વચ્ચે નિક અને પ્રિયંકા કરવા લાગ્યા લિપ કિસ, Video વાયરલ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
