Video: કપિલ શર્મા શોનું ટીઆરપી બ્લાસ્ટ કમબેક, સલમાન અને રણવીર, સુપરહિટ!

આ વર્ષે જો કોઈ સુપરસ્ટાર ધમાકેદાર ટીઆરપી તોડ શરૂઆત કરવા જઈ રહ્યો છે તો તે બીજુ કોઈ નહિ પરંતુ કપિલ શર્મા છે.

આ વર્ષે જો કોઈ સુપરસ્ટાર ધમાકેદાર ટીઆરપી તોડ શરૂઆત કરવા જઈ રહ્યો છે તો તે બીજુ કોઈ નહિ પરંતુ કપિલ શર્મા છે. કપિલ શર્મા હવે લગ્ન બાદ પોતાનું સમગ્ર ફોકસ માત્ર પોતાના નવા શો કપિલ શર્મા પર રાખવાના છે. સુનીલ ગ્રોવર એક તરફ જ્યાં પોતા શોથી ટીવી પર દસ્તક દઈ ચૂક્યા છે. ત્યાં કપિલ આ વર્ષના અંત સુધીમાં કમબેક કરવાનો વિચાર કરી રહ્યા છે.

કપિલથી સારુ કોમેડીમાં કોઈ નહિ

કપિલથી સારુ કોમેડીમાં કોઈ નહિ

કપિલ શર્માના નવા શોનો પ્રોમો થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યાં એ બતાવવાની કોશિશ કરવામાં આવી હતી કે કપિલથી સારુ કોમેડીમાં કોઈ નથી. તેમનું સ્ક્રીન પર આવવુ પરિવારને એક કરી દે છે.

નીચે જુઓ Video

ખૂબ દમદાર

ખૂબ દમદાર

કપિલના શોનો જે નવો પ્રોમો આવ્યો છે તે તો તમને ટીવી સ્ક્રીન પરથી ખસવા નહિ દે. એ કહેવામાં કોઈ શંકા નથી કે કપિલનું કમબેક આ વખતે ઘણુ દમરા લાગી રહ્યુ છે. આની ઝલક આ નવા પ્રોમોથી સ્પષ્ટ દેખાઈ રહી છે.

કપિલના કમબેકનો અંદાજ

કપિલના કમબેકનો અંદાજ

જ્યાં કપિલની ઝલક તો નથી દેખાતી પરંતુ સલમાન ખાન, રણવીર સિંહ અને સારા અલી ખાનને જોઈને તમે કપિલના શોના કમબેકનો અંદાજો સરળતાથી લગાવી શકો છો. તમને જણાવી દઈએ કે આ શોનું નામ ધ કપિલ શર્મ શો ભલે હોય.

ભારતી અને કૃષ્ણા ટીઆરપી મીટર શોની અસલી જાન

ભારતી અને કૃષ્ણા ટીઆરપી મીટર શોની અસલી જાન

કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ બનવાના છે. નવા પ્રોમોને જોઈને સ્પષ્ટ માલુમ પડે છે કે કૃષ્ણા અને ભારતી આ શોની સૌથી મોટી યુએસપી સાબિત થશે. જો કે કપિલ પણ પોતાના જૂના રંગમાં પાછા આવી ગયા છે.

સલીમ અને સોહેલ ખાને લગાવ્યા ઠહાકા

સલીમ અને સોહેલ ખાને લગાવ્યા ઠહાકા

કપિલના નવા શોના પ્રોમોમાં સલમાન, રણવીર, સારા અલી ખાન, રોહિત શેટ્ટી, સલીમ અને સોહેલ ખાન ખૂબ ઠહાકા લગાવી રહ્યા છે. પ્રોમોના અંતમાં સંભળાય છે કે, ‘હંસાને ઈન્ડિયા કો એક બાર ફીર જલ્દ હી આ રહા હે ધ કપિલ શર્મા શો.'

કપિલના શોનો સપોર્ટ કૃષ્ણા

કપિલના શોનો સપોર્ટ કૃષ્ણા

કપિલની ટીમમાં સુનીલ ગ્રોવરનું ન આવવુ શોના કન્ટેન્ટની દ્રષ્ટિએ થોડુ નબળુ બનાવી શકતુ હતુ. કૃષ્ણાની વાત કરીએ તો કોમેડિયન તરીકે તે લાજવાબ છે. તેમની ટાઈમિંગ દર્શકોને તેમની તરફ બાંધી રાખવામાં સંપૂર્ણપણે સફળ થશે. આ સાથે કીકુ શારદા, ચંદન પ્રભાકર સાથે સોની ટીવીના શો કોમેડી સર્કસના પણ ઘણા કોમેડિયન સ્ટાર આ શોનો હિસ્સો બની શકે છે.

ફેન્સ માટે મસ્ટ વૉચ

ફેન્સ માટે મસ્ટ વૉચ

કપિલ પાસે પોતાની એક પરફેક્ટ ટીમ બની જશે. બે મોટા કોમેડિયન કપિલ અને કૃષ્ણાનું એક સાથે સ્ટેજ પર હોવુ ફેન્સને કોમેડી સર્કસની જૂની યાદો અપાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X