આ ફેમસ મૉડલ-એક્ટ્રેસનુ રહસ્યમય મોત, કિચનમાં મળી લાશ
ટીવી જગતની જાણીતી અભિનેત્રી, મૉડલ અને સેલિબ્રિટી શેફ જગી જૉનનુ રહસ્યમય પરિસ્થિતિમાં મોત થઈ ગયુ છે.
ટીવી જગતની જાણીતી અભિનેત્રી, મૉડલ અને સેલિબ્રિટી શેફ જગી જૉનનુ રહસ્યમય પરિસ્થિતિમાં મોત થઈ ગયુ છે. તેની લાશ તેના કેરળના કુરવનકોનમ સ્થિત ફ્લેટના કિચનમાં મળી. અહીં તે પોતાની મા સાથે રહેતી હતી. સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી પોલિસે જગીના શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ. પોલિસે આ અંગે કેસ નોંધી લીધો છે અને કેસની તપાસ ચાલી રહી છે. પોલિસનુ કહેવુ છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ જ મોતના કારણો વિશે જાણી શકાશે.

મા નહોતી ઘરે, પડોશીએ જોયુ શબ
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર પોલિસનુ કહેવુ છે કે અમે કેસની તપાસ કરી રહ્યા છે. કેસ વિશે પૂછપરછ અને પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે જે સમયે જગીનુ મોતુ થયુ તે વખતે તેની મા ઘરે નહોતી. જો કે તે દીકરીના મોતના સમાચારથી શોકમાં છે અને પોલિસના સવાલોના જવાબ આપવા ટે માનસિક રીતે તૈયાર નથી. જણાવવામાં આવી રહ્યુ છે કે જગીનુ શબ તેના પડોશીએ જોયુ હતુ કારણકે પડોશીને જગીના પાર્ટનરે જગીને જોવા માટે કહ્યુ હતુ કારણકે તે લાંબા સમયથી તેનો ફોન નહોતી ઉઠાવી રહી. ત્યારબાદ પડોશીએ જ આ અંગેની માહિતી પોલિસને આપી હતી.

જગીઝ કુકબુક નામનો કુકરી શો ચલાવતી હતી જગી જૉન
જગીનો કુકરી શો ટેલીવિઝન ચેનલ રોઝબાઉલ પર જગીઝ કુકબુક નામથી આવતો હતો અને તે જાણીતી હોસ્ટ, સિંગર, મૉડલ અને સેલિબ્રિટી જજ ઉપરાંત મોટિવેશનલ સ્પીકર પણ હતી. તે બ્યુટી શોમાં જજ તરીકે પણ આવતી હતી.

આ હતી જગીના છેલ્લી પોસ્ટ
જગી સોશિયલ મીડિયા પર ઘણી સક્રિયા રહેતી હતી. જગીની છેલ્લી પોસ્ટ રવિવારે સવારે કરવામાં આવી હતી. આમાં તેણે લખ્યુ હતુ - બન શકે કે 2019માં તમે જે આંસુ વહાવ્યા, તે આવતા વર્ષે કોઈ છોડ માટે પાણીનુ કામ કરે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
