Pics: તારક મહેતાની ‘બબીતા' રિયલ લાઈફમાં ટપુને કરી રહી છે ડેટ, ફોટા જોઈને ચોંકી જશો!
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની બબીતાજીની લવ લાઈફ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે એ કહેવુ મુશ્કેલ છે.
તારક મહેતાના ઉલ્ટા ચશ્માની બબીતાજીની લવ લાઈફ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે એ કહેવુ મુશ્કેલ છે. પરંતુ ફોટાના કારણે મીડિયા રિપોર્ટ્સમાં એ રીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુનમુન દત્તા એટલે કે બબીતાજી રિયલ લાઈફમાં ટપુને ડેટ કરી રહી છે.

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય
મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રાજ (ટપુ)ના આ ફોટા શેર કર્યા છે. બંને કલાકાર સાથે બેસીને જમતા જોવા મળી રહ્યા છે. મુનમુન અને રાજના આ ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. આ ફોટાને જોઈને એ વાતની ચર્ચા થઈ રહી છે કે શું બબીતાજી ટપુને ડેટ કરી રહી છે.

મુનમુન અને રાજ વચ્ચે ગાઢ દોસ્તી
તમને જણાવી દઈએ કે બંને કલાકાર રવિવારે આઉટિંગ માટે એકસાથે ગયા હતા. બંનેએ સાથે લંચ કર્યુ. આ ફોટા મુનમુને પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ બધા ફોટામાં બંને પરસ્પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.આ ફોટાથી સ્પષ્ટ માલુમ પડે છે કે મુનમુન અને રાજ વચ્ચે ગાઢ દોસ્તી છે.

સ્પેશિયલ રિલેશન
બંને એક સ્પેશિયલ રિલેશન પણ શેર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભવ્ય ગાંધીના ગયા બાદ ટપ્પુની ભૂમિકામાં રાજે બહુ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી લીધી છે. જો કે હાલમાં બંને વચ્ચે શું ખિચડી બની રહી છે એ તો આવનારો સમય જ બતાવશે. હાલમાં બંને તરફથી આના પર કોઈ નિવેદન આવ્યુ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
