ઝલક દિખલા જા 7 : સોફી Out થતા ફૅન્સ દુઃખી, જુઓ કોણે-કેવી કરી Tweet!
મુંબઈ, 2 સપ્ટેમ્બર : સોફી ચૌધરી કલર્સના ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જા 7માંથી આઉટ થઈ ગયાં છે. મૉડેલ, સિંગર અને અભિનેત્રી સોફી ચૌધરી આઉટ થતાં તેમના ફૅન્સ ખૂબ જ દુઃખી થઈ ગયા છે.
સોફી ચૌધરીનો સામનો ફાઇનલ રાઉંડમાં અક્ષત સિંહ સાથે થયો હતો અને તેમાં તેમનો પરાજય થયો કે જેથી તેમને ઝલક દિખલા જા 7 છોડવો પડ્યો. સોફી આઉટ થતા ફૅન્સના દિલ તુટી ગયા છે અને તેમના ફૅન્સ ટ્વિટર ઉપર પોતાની નારાજગી, દુઃખ અને વ્યથા ઠાલવી રહ્યા છે. આ અગાઉ કિકુ શારદા પણ ઝલક દિખલા જા 7માંથી આઉટ થયા હતાં.
સોફી ચૌધરીએ ઝલક દિખલા જા 7માંથી બહાર થયા બાદ ટ્વીટ કર્યું - હું ઑડિયંસ પર છોડુ છું કે મારૂ એલિમિનેશન યોગ્ય છે કે નહીં? આ કમ્પીટિશન ફૅર નથી. એવુ ન વિચારતા કે હું ઝલકમાંથી બહાર થવા લાયક હતી. ઝલકના સેટ પર જુમ્મા ચુમ્મા કંટીન્યુ ન રાખી શકવા બદલ હું દુઃખી છું. મારા અંગેના તમામ ટ્વીટ્સમાં આંસુ, પ્રેમ ને સપોર્ટ જોઉ છું. થૅંક યૂ સો મચ એન્ડ આઈ એમ હૅપ્પી યૂ લવ્ડ બોથ માય ફાઇનલ એક્ટ્સ!
ચાલો સોફી ચૌધરીની તસવીરો સાથે આપને બતાવીએ તેમના ફૅન્સની ટ્વીટ્સ :

Tweet 1
@JayetaGill: #jhalakdhiklaja7 is not the same without you and Deepak. No mirchi or masala :(" Thanku..that means a lot

Tweet 2
@singer_shaan: Just saw the #Jhalak faceoff.. thought @Sophie_Choudry did a rocking new routine compared to same hiphop by #akshat..She should have won...

Tweet 3
@viraj_k: In all seasons of Jhalak, i neva felt shock of any contestant been eliminated bt today im really shock. @Sophie_Choudry was best

Tweet 4
@life_on_fire: @Sophie_Choudry #jhalak has no left no charm afta #sophie got eliminated.. :( i cant watch it anymore

Tweet 5
@rkfan99: Can't belive that Sophie is out of Jhalak omg I was crying with her! :(

Tweet 6
@Vwellwishers: i actually got tears in my eyes on seeing u cry in JDJ! specially in dat video! such an unfair elimination! :( pls cum back!

Tweet 7
@PartyitupBtown: Just saw #jhalak Its shows like this that crush your heart into pieces when your favorite contestant gets eliminated. #bringSophieback

Tweet 8
@pandyaharshal1: I'm not watchin' jhalak anymore Now,Cause you're not on Final five..Tears on my eyes,,You're still the winner..."SophDee".

Tweet 9
@sunilgoswami79: U r a rare combination of beauty sensuality,decency,charm,and glamour.the oomph factor of j

Tweet 10
@hardeeprathod: End of Jhalak for me. @Sophie_Choudry deserved much more. Weekends will again be as boring as ever. Thank u for such awesome entertainment

Tweet 11
@IreenaHawk: Never cried so much for a reality show. Very angry with the decision of eliminating @Sophie_Choudry !You are a superb dancer & performer.

સોફી ચૌધરી
સોફી ચૌધરીએ ઝલક દિખલા જા 7માંથી બહાર થયા બાદ ટ્વીટ કર્યું - હું ઑડિયંસ પર છોડુ છું કે મારૂ એલિમિનેશન યોગ્ય છે કે નહીં? આ કમ્પીટિશન ફૅર નથી. એવુ ન વિચારતા કે હું ઝલકમાંથી બહાર થવા લાયક હતી. ઝલકના સેટ પર જુમ્મા ચુમ્મા કંટીન્યુ ન રાખી શકવા બદલ હું દુઃખી છું. મારા અંગેના તમામ ટ્વીટ્સમાં આંસુ, પ્રેમ ને સપોર્ટ જોઉ છું. થૅંક યૂ સો મચ એન્ડ આઈ એમ હૅપ્પી યૂ લવ્ડ બોથ માય ફાઇનલ એક્ટ્સ!

આ પણ જુઓ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
