બિકીનીમાં હોશ ઉડાવી રહી છે બાબૂ છૈલ છબીલા ગર્લ સોફી ચૌધરી
બિકીનીમાં હોશ ઉડાવી રહી છે બાબૂ છૈલ છબીલા ગર્લ સોફી ચૌધરી
મશહબર એક્ટ્રેસ અને મોડેલ સોફી ચૌધરી પોતાની સ્ટાઈલ અને અદાઓ માટે મશહૂર છે. પરંતુ હાલ તો સોફી ચૌધરી પોતાની બિકિની તસવીરોની સાથે સૌકોઈના હોશ ઉડાવી રહી છે. સોફી ચૌધરી આ સમયે રજાઓ માણી રહી છે અને ગરમીમાંથઈ રાહત મેળવવાનો સૌથી સહેલો રસ્તો છે સમુદ્ર અને સમુદ્રમાં ગોથાલિયાં લગાવતી બિકિનીમાં આ હીરોઈનો. આ સમય આપણ બૉલીવુડમાં બિકિનીનો સમય ચાલી રહ્યો છે. કેમ કે આપણી અફલાતુન હસીનાઓ રજાઓ પર જઈ રહી છે અને પોતાની બિકિની તસવીરો સાથે સૌનું દિલ જીતી રહી છે. સોફીએ પણ આ બિકિની તસવીરથી તમારા હોશ ઉડાવશે.

કરિયરની શરૂઆત
પૉપ સિંગર તરીકે કરિયરની શરૂઆત કરનાર ચૌધરીએ પોતાનું એક બેન્ડ સાનસારા પણ શરૂ કર્યું પરંતુ તે એમટીવીની વીડિયો જોકી તરીકે વધુ મશહૂર છે. શરૂઆતમાં ટેલીવિઝનમાં કામ કર્યા બાદ ચૌધરીએ મોટા પડદા તરફ પ્રયાણ કર્યું અને પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ અને અગર જેવી ફિલ્મોમાં કામ કર્યું. ચૌધરી કહે છે કે સંગીતે મને પ્રેમ આપ્યો, જ્યારે વીડિયો જોકી તરીકે મેં આખા ભારતમાં નામ કમાયું. હું લંડનથી મુંબઈ આવી હતી અને વીજે તરીકે કરિયર શરૂ કર્યું હતું. હું મારા અત્યાર સુધીના કરિયરથી ખુશ છું. અહીં મળો ટીવીની સૌથી હૉટ બિકિની બેબ્સને...

નિયા શર્મા
નિયા શર્મા એશિયાની સૌથી સેક્સી હીરોઈનમાંની એક છે. નિયાએ પોતાના કરિયરની શરૂઆત સ્ટાર પ્લસના શો એક હઝારો મેં મેરી બહેના સાથે કરી હતી. જે બાદ તે રવિ દુબેના અપોઝિટ જમાઈ રાજામાં જોવા મળી હતી.

કરિશ્મા તન્ના
કરિશ્મા તન્નાની શરૂઆત પણ ક્યોંકી સાસ ભી કભી બહુ થી સાથે થઈ હતી પરંતુ હાલ તે ટીવીની સૌથી હૉટ હીરોઈન પણ છે અને નાગિન પણ...

સોનારિકા ભદૌરિયા
સોનારિકા ભદૌરિયા દેવોં કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકામાં જોવા મળતી હતી પરંતુ તેમની આ બિકિની ફોટો બાદ તેને ગાળો પડવા લાગી...

શ્રદ્ધા આર્યા
કુંડલી ભાગ્યમાં પ્રીતોના કેરેક્ટરની સાથે ફેન્સનું દિલ જીતનાર શ્રદ્ધા આર્યા અસલી જિંદગીમાં ભારે ગ્લેમરસ છે. તેની આ બિકીની ફોટો આ વાતનું સબુત છે.

રૂબીના દિલાઈક
ટીવીની નાની વહુ રૂબીના દિલાઈકને આ અંદાજમાં જોઈ સૌકોઈ દંગ રહી ગયું હતું. રૂબીના કલર્સ ચેનલ પર શક્તિ નામના સીરિયલમાં કિન્નરની ભૂમિકામાં જોવા મળી રહી છે.

મૌની રૉય
ટીવીની પહેલી અને સૌથી સેક્સી નાગિન. મૌની રોયે પણ પોતાના કરિયારની શરૂઆત ક્યોંકી સાસ ભી કભી બહુ થી દ્વારા કરી હતી પરંતુ અત્યારની મૌનીને ત્યારની મૌનીથી ઓળખવી મુશ્કેલ છે.

સૃતિ ઝા
સૃતિ ઝા કુમકુમ ભાગ્યમાં સીધી સાદી પ્રજ્ઞાના કેરેક્ટરમાં જોવા મળે છે માટે તેને આ અંદાજમાં જોઈ સૌકોઈ દંગ રહી ગયા હતા.

હિના ખાન
હિના ખાન ટીવીનું સૌથી ચર્ચિત નામ છે અને હાલ તે સૌથી ટ્રેન્ડિંગ અને હૉટ નામ પણ છે. અવારનવાર તે દર્શકોને હિનાનો હૉટ રૂપ અવતાર જોવા મળે છે.

નેહા પાંડસે
બિગ બૉસ ફેમ નેહા પેંડસે પણ ટીવીની દુનિયાનું ચર્ચિત નામ છે જેમણે પોતાના વજનના કારણે બધું સાંભળવું પડ્યું છે. તાજેતરમાં જ કેણે આ બિકીની તસવીરથી બધાના હોશ ઉડવી દીધા હતા.

અબીગેલ પાંડે
અબીગેલ પાંડે ટીવીની દુનિયાનું સૌથી ક્યૂટ નામ છે. તે ડાંસ ઈન્ડિયા ડાંસ ફેમ સનમ જોહરને ડેટ કરી રહી છે અને તેની તસવીરોને અવારનવાર ઈન્ટરનેટ પર વાયરલ કરતી રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
