શ્વેતા તિવારીએ પોતાના બીજા પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના બીજા પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે.
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના બીજા પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. કેસમાં કાર્યવાહી કરીને પોલિસે અભિનવની ધરપકડ કરી છે. શ્વેતાના જણાવ્યા અનુસાર અભિનવની ધરપકડ કરી. શ્વેતા અનુસાર અભિનવે તેમની દીકરી પલક સાથે પણ મારપીટ કરી. મા દીકરીને રાતે પોલિસ સ્ટેશનની બહાર જોર જોરથી રોતા જોવામાં આવ્યા. સ્પૉટબૉયના સમાચાર અનુસાર 38 વર્ષના અભિનવ શ્વેતા અને પલક સાથે ઘણીવાર ખરાબ વર્તન કરતો હતો પરંતુ જ્યારે તેમણે સમજ્યા વિચાર્યા વિના પલક પર હાથ ઉઠાવ્યો ત્યારે શ્વેતા પોલિસ પાસે પહોંચી.

દીકરી પલક પર અભદ્ર ટિપ્પણા કરતા હતા અભિનવ
શ્વેતાના જણાવ્યા અનુસાર અભિનવ પલક પર અભદ્ર ટિપ્પણી કરતા હતા અને તેમના ફોનમાં પણ આ રીતની વસ્તુઓ જોવા મળી જતી હતી. તમને જણાવી દઈએ કે શ્વેતા પોતાના પહેલા પતિ રાજા ચૌધરીના હાથે પણ ઘરેલુ હિંસાનો શિકાર થઈ હતી. રાજા તેમની સાથે દારૂના નશામાં મારપીટ કરતો હતો. ત્યારબાદ શ્વેતાએ રાજા સાછે છૂટાછેડા લઈ લીધી. સમાચાર છે કે ફરિયાદ બાદ અભિનવને લગભગ બપોરે 1 વાગે પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યો શ્વેતા અને પલકની સામે જ તેની 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી. શ્વેતાનો આરોપ છે કે વર્ષ 2017માં અભિનવે તેની દીકરી શ્વેતાએ પોતાના મોબાઈલમાં એક મૉડલનો અશ્લીલ ફોટો પણ બતાવ્યો હતો.

પહેલા પતિથી પણ થઈ ઘરેલુ હિંસાનો શિકાર
ટીવી સીરિયલ કસોટી જિંદગીથી પોતાના કેરિયરની શરૂઆથ કરનાર શ્વેતા ઘર ઘરમાં પ્રેરણાની ભૂમિકાના નામથી ચર્ચિત રહી. તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચૂકી છે. આ ઉપરાંત તે રિયાલિટી શો બિગબૉસની સિઝન 2માં પણ જોવા મળી ચૂકી છે. અહીં શ્વેતાએ પહેલા પતિ દ્વારા તેમની પર ઘરેલુ હિંસા કરવા પર ખુલીને જણાવ્યુ. શ્વેતાએ કહ્યુ હતુ કે આ લગ્ન તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. શ્વેતાના જણાવ્યા અનુસાર રાજા મોડી રાતે નશામાં ઘરે ઘરે પહોંતીને તેમની સાથે ખરાબ વર્તન કરતો.

અભિનવ અને શ્વેતોનો પણ છે એક પુત્ર
શ્વેતા 19 વર્ષની ઉંમરે 23 ડિસેમ્બર, 1998ના રોજ રાજા ચૌધરી સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. 2 વર્ષ બાદ તેણે દીકરી પલકને જન્મ આપ્યો. ત્યારબાદથી ઘણીવાર બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. તેણે ખુલીને રાજા પર ઘરેલુ હિંસા, મારપીટ કરવાનો અને દીકરીની હત્યાનો આરોપ લગાવ્યો. રાજા માત્ર શ્વેતા તિવારી સાથે જ મારપીટ નહોતો કરતો પરંતુ પલક પર પણ હાથ ઉઠાવતો હતો. શ્વેતાએ વર્ષ 2007માં રાજા સાથે છૂટાછેડા લઈ લીધા. ત્યારબાદ વર્ષ 2013માં તેણે અભિનવ સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ તે બીજી વાર મા બની અને પુત્ર રેયાંશને જન્મ આપ્યો પરંતુ છેલ્લા એક વર્ષથી તેના અભિનવ સાથે સંબંધો ઠીક નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
