શમા સિકંદરે હોટ ટોપલેસ ફોટો શેર કર્યો, બધું જ દેખાયું
આજકાલ ટીવી અભિનેત્રીઓ તેના વેકેશનની હોટ ફોટો શેર કરતી રહે છે, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થાય છે.
આજકાલ ટીવી અભિનેત્રીઓ તેના વેકેશનની હોટ ફોટો શેર કરતી રહે છે, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થાય છે. તેમાં મોટા ભાગે તેમની બિકીની ફોટો સોશ્યિલ મીડિયા પર આગ લગાવે છે.
શમા સિકંદર આજકાલ વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશન દરમિયાન તેને ઇન્સ્ટાગ્રામ પર ઘણી બિકીની ફોટો પોસ્ટ કરી હતી, જે સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ હતી. પરંતુ આ વખતે તેને પોતાની ટોપલેસ ફોટો શેર કરી છે. આ ફોટોમાં શમા સિકંદર ખુબ જ સુંદર લાગી રહી છે.
View this post on InstagramJo log dard ko samajhte hain wo log kabhi bhi dard ki wajah nahi bante.... #abdilkisunn
A post shared by Shama Sikander (@shamasikander) on
હાલમાં શમા સિકંદરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેર કરી છે. તેમાં તે હોટ બિકીનીમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં શમા સેક્સી પોઝ આપી રહી છે. એકવાર ફરીથી શમાએ પોતાની બોલ્ડ તસવીરોથી વાયરલ ક્વીન બની ગઈ છે. તેણે ફરી એકવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક નહિ બલકે બેક ટૂ બેક કેટલીય એવી તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર બબાલ મચાવી રાખી છે.
આ પણ જુઓ: ટીવીની આ અભિનેત્રીએ હોટ ફોટોથી આગ લગાવી, એકલામાં જુઓ
વેબ સીરીઝ માયાથી ઈન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂકેલ એક્ટ્રેસ શમા સિકંદર ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો ભાગ બની ચૂકી છે. હાલમાં જ શમાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના બૉયફ્રેન્ડ જેમ્સ સાથે ખાસ પળ વિતાવતી જોવા મળી રહી છે.
View this post on InstagramA post shared by Shama Sikander (@shamasikander) on
એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે...

નીલ નીતિન મુકેશ સાથે
શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી
શમા સિકંદર છેલ્લા ઘણા સમયથી ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

પ્રેમ અગન
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની
શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ
શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
