શમા સિકંદરની લેટેસ્ટ બિકીની તસવીરોએ આગ લગાવી, એકલામાં જુઓ
આજકાલ ટીવીની ઘણી અભિનેત્રીઓ તેમના આવનારા પ્રોજેક્ટ કરતા સોશ્યિલ મીડિયા પર તેમની હોટ તસ્વીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે.
આજકાલ ટીવીની ઘણી અભિનેત્રીઓ તેમના આવનારા પ્રોજેક્ટ કરતા સોશ્યિલ મીડિયા પર તેમની હોટ તસ્વીરોને કારણે વધુ ચર્ચામાં રહે છે. નાના પરદાની બોલ્ડ સ્ટાર શમા સિકંદર ફરી એકવાર તેની બિકીની ફોટોને કારણે ચર્ચામાં છે. ટીવી જગતમાં શમા સિકંદર એક મોટું નામ છે. હાલમાં શમા ટીવીથી દૂર છે.
શમા સિકંદરે હાલમાં તેની કેટલીક બિકીની ફોટો પોસ્ટ કરી છે, જેના પરથી તમારા માટે નજર હટાવવી મુશ્કેલ થઈ જશે. શમા અવારનવાર સોશિયલ મીડિયા પર કેટલીય બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ કારણે જ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા તેજીથી વધી રહી છે.
View this post on InstagramA post shared by Shama Sikander (@shamasikander) on
ટીવીથી દૂર થવા છતાં શમા ડિજિટલ દુનિયાની સેક્સી ક્વિન બની ગઈ છે. લોકપ્રિયતાને જાળવી રાખવા માટે તે હાલ ઈન્સ્ટાગ્રામનો સહારો લઈ રહી છે. શમા સિકંદરની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ભારે બબાલ મચાવી રહી છે.
આ પણ જુઓ: દરિયા કિનારે બિકીનીમાં યોગા કરે છે આ ટીવી સુપરસ્ટાર, તસવીરો વાયરલ
આ દરમિયાન શમા હાલમાં દરિયા કિનારે પોતાના નવા લૂક અને સેક્સી ફોટોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. શમાની ફરી એકવાર એવી તસવીરો વાયરલ થઇ છે, જે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહી છે.
View this post on InstagramThe more real you get, the more unreal the world gets....#abdilkisunn
A post shared by Shama Sikander (@shamasikander) on
એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

નીલ નીતિન મુકેશ સાથે
શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી
ગત 4 વર્ષથી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

બાઈપાસ રોડ
શમાએ નિતિન મુકેશ પ્રોડક્શને એક ફિલ્મ માટે સાઈન કરયું છે. ફિલ્મનું નામ છે બાઈપાસ રોડ.

પ્રેમ અગન
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની
શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો
શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત
તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ
વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ
શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
