Hot: હવે આ ટીવી અભિનેત્રી પણ દેખાઈ બિકીનીમાં...
આજકાલ ટીવી અભિનેત્રીઓની રજાની મોસમ શરૂ થઇ હોઈ તેવું લાગી રહ્યું છે અને તેમાં પણ તેમનું બિકીનીમાં ફોટો પણ આમ વાત થઇ ચુકી છે. હાલમાં ફરી એકવાર ટીવીની ફેમસ અભિનેત્રી બિકીનીમાં જોવા મળી અને તે બીજી કોઈ નહિ પરંતુ "યે હૈ મોહબતે" માં શગુનનો રોલ કરનારી અનિતા હસનંદાની છે.
અનિતા આમ તો ખુબ જ ખૂબસૂરત છે પરંતુ બિકીનીમાં તો ખુબ જ હોટ લાગી રહી છે. આ પહેલા ટીવી સિરિયલ "દેવો કે દેવ મહાદેવ" માં પાર્વતીનો રોલ કરવાવાળી ખૂબસૂરત અભિનેત્રી સોનારિકા ભદોરિયા પોતાની બિકીની તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ તસવીરો માટે તેની ખૂબ જ આલોચના પણ કરવામાં આવી હતી. સોનારિકાની બિકીની તસવીરોની સોશ્યિલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી.
આપણે જણાવી દઈએ કે અનિતા હાલ માલદીવમાં પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે રજા માણી રહી છે. તો જુઓ તેમની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો...

ટીવી અભિનેત્રી પણ દેખાઈ બિકીનીમાં
અનિતા તેના પતિ રોહિત રેડ્ડી સાથે હોટ બિકીનીમાં નજરે પડી.

આ ટીવી અભિનેત્રી પણ દેખાઈ બિકીનીમાં
આ ક્યૂટ કપલે તેમની રજાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ ટીવી અભિનેત્રી પણ દેખાઈ બિકીનીમાં
ઇન્સ્ટાગ્રામ પાર ફોટો શેર કરતી વખતે અનિતાએ લખ્યું કે માલદીવમાં હોવ અને તે પણ બિકીની વગર તેવું કઈ રીતે બની શકે..

આ ટીવી અભિનેત્રી પણ દેખાઈ બિકીનીમાં
આપણે જણાવી દઈએ કે આ પહેલા મોની રોય, નિયા શર્મા અને સોનારિકા ભદોરિયાની બિકીની તસવીરો પણ આવી ચુકી છે.

આ ટીવી અભિનેત્રી પણ દેખાઈ બિકીનીમાં
આ ફોટોમાં અનિતા અને તેને પતિ રોહિત બંને ખુબ જ હોટ દેખાઈ રહ્યા છે.

ટીવી અભિનેત્રી પણ દેખાઈ બિકીનીમાં
છેલ્લા ઘણા દિવસથી અફવાહ ચાલતી હતી કે અનિતા ગર્ભવતી છે. પરંતુ અનિતાને બધી જ અફવાહોને નકારી દીધી છે.

અનિતા હસનંદાની
આને કહેવાઈ પતિ, પત્ની ઔર ગ્લાસ.

અનિતા હસનંદાની
સનસેટની એક સુંદર તસ્વીર એક સુંદર કપલ સાથે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
