Jhalak...Grand Finale : મોહિની પર ફરી મોહી ગયો મહેશ...
મુંબઈ, 20 સપ્ટેમ્બર : રંગરસિયાનો રુદ્ર કુમાર રાણાવત ઝલક દિખલા જા 7નો વિજેતા બનવાનો છે? માહિતી તો કંઇક આવી જ મળી છે. ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જા 7નો ફાઇનલ એપિસોડ 20મી સપ્ટેમ્બરે એટલે કે આજે રાત્રે પ્રસારિત થવાનો છે. કહે છે કે ફાઇનલ ટક્કર રંગરસિયા ફૅમ આશિષા શર્મા અને શક્તિ મોહન વચ્ચે થવાની છે.
માધુરી દીક્ષિત, કરણ જૌહર તથા રેમો ડિસૂઝા દ્વારા હોસ્ટેડ ઝલક દિખલા જા 7 હવે અંતિમ તબક્કામાં છે અને છેલ્લા રાઉંડમાં ચાર સ્પર્ધકો આશિષ શર્મા, મૌની રૉય, શક્તિ મોહન તેમજ કરણ ટૅકર બચ્યાં છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા રાઉંડમાં આશિષ અને શક્તિ વચ્ચે મુકાબલો થવાનો છે.
હવે મળતી લેટેસ્ટ માહિતી મુજબ આશિષ શર્મા જ ઝલક દિખલા જ 7નો ખિતાબ જીતવાનાં છે. ગત સીઝનમાં જે રીતે દૃષ્ટિ ધામી ફૅન ફૉલોઅર્સના સહારે જીતી ગયા હતાં, તેવી જ રીતે આ વખતે આશિષ શર્મા પણ લોકપ્રિયતાના બળે જીતી જવાના છે. જોકે વિજેતાનો ફાઇનલ ખુલાસો તો આજે રાતે જ થઈ શકશે.
ચાલો આપને બતાવીએ ઝલક દિખલા જા 7ના સુપર ગ્રાન્ડ ફિનાલેની તસવીરી ઝલક કે જ્યાં તેજાબ ફૅમ મહેશ (અનિલ કપૂર) ફરી એક વાર મોહિની એટલે કે માધુરી દીક્ષિત પર મોહી ગયો :

ગ્રાન્ડ ફિનાલે
ઝલક દિખલા જા 7ના ગ્રાન્ડ ફિનાલેમાં રેમો ડિસૂઝા, અનિલ કપૂર, માધુરી દીક્ષિત અને કરણ જૌહર.

ડાન્સિંગ એંટ્રી
ઝલકના સ્ટેજ પર અનિલ કપૂરે ડાન્સ કરતાં કરતા એંટ્રી મારી હતી.

અનિલ-માધુરી
ઝલક દિખલા જા 7ના ગ્રાન્ડ ફિનાલેમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત રોમાંસે ચઢ્યા હતાં.

યાદ આવી ગઈ મોહિની
આ તસવીર જોઈને સ્પષ્ટ કહી શકાય કે અનિલ કપૂરને તેઝાબ ફિલ્મની મોહિની એટલે કે માધુરી દીક્ષિત ફરી યાદ આવી ગઈ.

અનિલ-માધુરીની મસ્તી
ગ્રાન્ડ ફિનાલેમાં અનિલ અને માધુરીએ મન મૂકીને ડાન્સ અને મસ્તી કરી હતી.

બેકાબૂ અનિલ
અનિલ કપૂર વીતેલા દિવસોને યાદ કરી માધુરી સાથે બેકાબૂ થઈ ગયા હતાં.

ડાન્સ
અનિલ-માધુરીએ સ્ટેજ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો.

અનિલ-આશિષ
ઝલક દિખલા જા 7ના ફાઇનલ કંટેસ્ટંટ આશિષ શર્મા સાથે અનિલ કપૂર.

અનિલ-શક્તિ
ઝલક દિખલા જા 7ની વધુ એક ફાઇનલ કંટેસ્ટંટ શક્તિ મોહન સાથે અનિલ કપૂર.

મૅક્સિમનું પરફૉર્મન્સ
ગ્રાન્ડ ફિનાલેમાં પરફૉર્મન્સ આપતાં મૅક્સિમ.

મૅક્સિમ
ગ્રાન્ડ ફિનાલેમાં મૅક્સિમે શાનદાર પરફૉર્મ કર્યુ હતું.

મૅક્સિમ-માધુરી
ગ્રાન્ડ ફિનાલેમાં માધુરી દીક્ષિત સાથે મૅક્સિમ.

મૅક્સિમ-માધુરી
ગ્રાન્ડ ફિનાલેમાં માધુરી દીક્ષિત સાથે ડાન્સ કરતાં મૅક્સિમ.

શક્તિ-માધુરી
માધુરી દીક્ષિત સાથે પરફૉર્મન્સ આપતાં શક્તિ મોહન.

સોફી ચૌધરી
ગ્રાન્ડ ફિનાલેમાં પરફૉર્મન્સ આપતાં સોફી ચૌધરી.

Revealed : આશિષ શર્મા બનશે ઝલકનો Winner?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
