બિગ બોસ 9: કિશ્વર અને રિશભ બન્યા નવા ટ્વિટર ટ્રેન્ડ!
બીગ બોસનું ઘર હવે બની ગયું છે હોટલ બિગ બોસ 9. બિગ બોસ હાલમાં જ તેમના પ્રતિસ્પર્ધીઓને લોકોના ટ્વિટસ વંચાવ્યા હતા. અને સલાહ આપી હતી કે લોકો બોર થઇ રહ્યા છે. અને તેમનું મનોરંજન કરવાની જવાબદારી તમારા પર છે. જો કે જે બાદ લાગે છે પ્રતિસ્પર્ધીઓએ પણ લોકોનું મનોરંજન કરવાનું નક્કી કરી લીધું છે.
વધુમાં હાલમાં બિગ બોસે હોટલ બિગ બોસનું નવું ટાસ્ક પ્રતિસ્પર્ધીઓને આપ્યું છે. જેમાં તેમણે રિષભ અને મંદનાને કનફેશન રૂમમાં બોલાવીને કોઇ પણ બે પ્રતિસ્પર્ધીઓને આ ટાસ્ક દરમિયાન ટાર્ગેટ કરવાનું કહ્યું છે. જે બાદ રિષભ અને મંદનાએ કિશ્વર અને દિગંગનાને ટારગેટ કરવાનું નક્કી કર્યું છે.
જો કે કાલના શોમાં રિષભ કિશ્વરને બરાબરની હેરાન કરી. એટલું જ નહીં કિશ્વરને ડોગી ગો ટૂ ફેંચની ટાસ્ક કરવાની પણ કહી. જે બાદ તો જાણે સોશ્યલ મીડિયામાં બે ભાગ પડી ગયા હતા. લોકો કિશ્વર અને રિષભના નામના ટ્વિટર ટ્રેન્ડ પણ બનાવી દીધા. ત્યારે બિગ બોસના ઘરની લડાઇ ટ્વિટર યુદ્ધમાં કેવી રીતે ફેરવાઇ તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ જાણો ટ્વિટર પર લોકોએ આ અંગે શું શું કહ્યું...

કિશ્વરની તરફેણમાં
સામાન્ય રીતે જે લોકો કિશ્વરની લાઉડ અને એનોઇંગ કહેતા હતા તે પણ કાલના શો બાદ કિશ્વરના સપોર્ટ પર ઉતર્યા અનેક લોકો કહ્યું કે રિષભે કિશ્વરને નોન વેઝ બનાવાનું કહી ખોટું કર્યું. તેણે તેવું નહતું કરવું જોયતું.

Karan @MrHonesty
નામના વ્યક્તિ ટ્વિટ કરીને લખ્યું કે રિષભ ચીપ અને ફની વચ્ચેની જે પતળી લાઇન હોય છે તેને નજીક પહોંચી ગયો છે.

રિષભ અને કિશ્વરનું ટ્રેન્ડિંગ
જો કે રાત પડતા બન્નેના ટ્વિટર ટ્રેન્ડ ઉપર નીચે થયા હતા. રિષભની ફેવરમાં પણ અનેક લોકોએ ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે તેણે પોતાનો ટાસ્ક યોગ્ય રીતે ભજવ્યો.

સાક્ષી
સાક્ષી ટ્વિટ કરીને રિષભ અને મંદના વિષે લખ્યું કે તમના આવા વર્તન અંગે મને કોઇ વાંધો નથી કારણ કે તે લોકો તો તેમને જે ટાસ્ક આપ્યો હતો તે ટાસ્કને જ નીભાવી રહ્યા હતા. અને જીતવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અન્ય એક ટ્વિટ
જો કે કિશ્વરે રિષભને પાણી આપતા પહેલા તેમાં થૂંક્યુ હતું. આ વાતનો પણ અનેક લોકોએ ટ્વિટ કરીને વિરોધ કર્યો હતો. તો કેટલાકે તેનો સપોર્ટ પણ કર્યો હતો.

સુયશ રાય રડી પડ્યો
ત્યારે પોતાની ગર્લફ્રેન્ડ કિશ્વરને આટલી મુસીબતમાં જોઇને કિશ્વરના બોયફ્રેન્ડ સુયશ રાયની આંખો માંથી પણ આસુ નીકળી ગયા હતા. એટલું જ નહીં અમને પણ રિષભને આ બધુ બંધ કરવાનું કહ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
