સપના ચૌધરીએ શોર્ટ સ્કર્ટમાં ફોટો પોસ્ટ કરી, ટ્રોલ થઇ
હરિયાણાની ફેમસ ડાન્સર અને સિંગર સપના ચૌધરી હાલમાં ભાજપા નેતા મનોજ તિવારી સાથે ચૂંટણી રેલીઓમાં જોવા મળી રહી છે.
હરિયાણાની ફેમસ ડાન્સર અને સિંગર સપના ચૌધરી હાલમાં ભાજપા નેતા મનોજ તિવારી સાથે ચૂંટણી રેલીઓમાં જોવા મળી રહી છે. તેઓ નેતાઓ પર તીખી પ્રતિક્રિયા પણ આપી રહી છે અને સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ છે, જેને કારણે સપના ચૌધરી હંમેશા ચર્ચાઓમાં રહે છે. પરંતુ આજે તેમની ચર્ચા તેમના નિવેદન કે ડાન્સને કારણે નથી થઇ રહી. આજે તેમની વાત સોશ્યિલ મીડિયા પર તેના લૂકને કારણે થઇ રહી છે.
આ પણ વાંચો: Video: સેક્સી ડાયન બની મોનાલિસાએ કાલા ચશ્મા પર કર્યો ધમાકેદાર ડાંસ
|
સપના ચૌધરીએ શોર્ટ સ્કર્ટમાં ફોટો પોસ્ટ કરી
ખરેખર સપના ચૌધરીએ સોશ્યિલ મીડિયા પર પોતાની હોલીડે ફોટો પોસ્ટ કરી હતી. આ ફોટોમાં તે શોર્ટ સ્કર્ટમાં જોવા મળી રહી હતી, જેને જોઈને તેના ફેન્સે તેના વખાણ કર્યા પરંતુ કેટલાક લોકોને સપનાની આ ડ્રેસ સમજમાં નથી આવી રહી. તેને કારણે તેમને સપનાને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.

લોકોએ અશ્લીલ કમેન્ટ કરી
લોકોએ સપના માટે લખ્યું કે છોકરી બગડી ગઈ છે જયારે કોઈએ લખ્યું કે સપના દેશી અંદાઝમાં જ સારી લાગે છે જ્યારે કેટલાક લોકોએ ગંદી ભાષાનો પણ પ્રયોગ કર્યો છે. બધું મળીને સપના ચૌધરી હાલમાં સોશ્યિલ મીડિયા પર હોટ ટોપિક બની છે.

સપના લોકોના ગુસ્સાનો શિકાર બની
આપને જણાવી દઈએ કે હરિયાણા ડાન્સર સપના ચૌધરી આજે ઈન્ટરનેટ સેન્સેશન બની છે. આપને જણાવી દઈએ કે સપના ચૌધરીનો જન્મ 1990 માં રોહતક, હરિયાણામાં એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતા એક ખાનગી કંપનીમાં કર્મચારી હતા. પરંતુ તેની અચાનક મૃત્યુ થવાને કારણે સપના ચૌધરીના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઇ ગઈ, જેને કારણે સપનાએ સ્ટેજ પર ડાન્સ કરવું તેની આજીવિકાનું સાધન બનાવવું પડ્યું.

સપનાએ પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે
સપનાએ ખુબ જ ઓછા સમયમાં પોતાની કળાથી હરિયાણા ડાન્સર રૂપે પોતાને સ્થાપિત કરી દીધી પરંતુ વર્ષ 2017 શરૂઆત દરમિયાન સુસાઇટ એટેમ્પ કર્યા પછી તે મીડિયામાં સમાચારોમાં આવી. ત્યારપછી તેને બિગ બોસમાં આવવાનો ચાન્સ મળ્યો. તે લગભગ 7 અઠવાડિયા સુધી બિગ બોસમાં ટકી રહી. આ વર્ષે સપનાને બે બોલિવૂડ ફિલ્મો પણ મળી છે અને તે પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
