પ્રેગ્નેન્સીમાં વજન વધતાં ટ્રોલ થઈ સમીરા, બોલી- સૌકોઈ કરીના નથી હોતી
પ્રેગ્નેન્સીમાં વજન વધતાં ટ્રોલ થઈ સમીરા, આપ્યો ઝડબાતોડ જવાબ
મુંબઈઃ ફરી એકવાર મા બનવા જઈ રહેલી બૉલીવુડની એક્ટ્રેસ સમીરા રેડ્ડીએ આ દરમિયાન થનાર બૉડી શેમિંગને લઈ ટ્રોલર્સને જવાબ આપ્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે આજે સમય બદલાઈ ગયો છે અને પ્રેગ્નન્સી બાદ પણ હિરોઈનોને ઘણુંબધું કામ મળી રહ્યું છે. પ્રેગ્નન્સીમાંથી આવેલ મહિલાઓને ટ્રોલ કરે છે તેઓ ક્યાંથી આવે છે. તેઓ પણ પોતાની માના પેટમાંથી જ જન્મે છે.
|
પહેલીવાર મા બની તો બહુ ચિંતિત હતી
સમીરાએ કહ્યું કે હું ફરી મા બનવાની છું અને બહુ સારું અનુભવું છું. તેમણે કહ્યું કે તમે ભલેને પ્રગ્નન્ટ હોવ કે ન હોવ તમારે હંમેશા સેક્સી મહેસૂસ કરવું જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે હું પહેલીવાર માં બની હતી તો બહુ ચિંતિત હતી કે લોકો મને જોઈને શું વિચારશે. માો આ પ્રેગ્નન્સી વાળો વજન કેટલી જલદી અને કેવી રીતે ઘટશે. પરંતુ હવે મને બિલકુલ ડર નથી લાગતો બલકે બહુ સારું મહેસૂસ થાય છે.
|
આ વખતે પ્રેગ્નન્સીમાં ડર નહિ
સમીરા આગળ કહે છે કે હવે કોઈપણ પ્રકારની ચિંતા નથી. પહેલા બાળક દરમિયાન હું ખુદને બહુ કવર કરીને બહાર નીકળતી હતી, પરંતુ હવે મને એવી ખચકાટ નથી. આ બધું માઈન્ડસેટથી થાય છે. હવે તો હું એવું વિચારું છું કે પ્રેગ્નન્ટ છું તો શું થયું, હું પણ હૉટ લાગી શકું છું. સમયની સાથે લોકોની સોચમાં અને ચીજોના સ્વીકારમાં બદલાવ આવ્યો છે. આજે લોકો પ્રેગ્નન્ટ હીરોઈન જેવી છે તેવી જ સ્વીકારે છે.
હું કરીના કપૂર નથી કે તુરંત હૉટ ફીગરમાં આવી જાઉં
સમીરાએ કહ્યું કે બાળકને જન્મ આપવાની પ્રક્રિયા બહુ નેચરલ પ્રોસેસ હોય છે. કરીના કપૂર ખાન જેવા લોકો ફટાફટ પ્રેગ્નેન્સી બાદ હૉટ અને સેક્સી લાગી રહ્યા છે, પરંતુ મને થોડો સમય લાગ્યો. ટ્રોલર્સને શું કહું. એટલું જ કહીશ કે મારી પાસે સુપર પાવર છે. હું એક બાળકને જન્મ આપી શકું છું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
