કેટલીક તસવીરો Excitement નહીં, પરંતુ સોશ્યિલ મેસેજ પણ આપે છે..
ટીવી અભિનેત્રી સલોની ચોપરા ફરી એકવાર પોતાની તસવીરોને લઈને ચર્ચામાં આવી ગયી છે. છેલ્લા કેટલાક દિવસ પહેલા સલોની એ એક તસ્વીર સાથે મહિલાઓના અન્ડરગાર્મેન્ટ્સ અને શરીરને લઈને કેટલીક વાતો લખી હતી. ત્યારબાદ તે ચર્ચામાં આવી ગયી હતી. આ વખતે પણ સલોનીએ કંઈક આવું જ કર્યું છે.
સલોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 5 તસવીરોની એક સિરીઝ પોસ્ટ કરી છે. જેમાં તે મહિલાઓ સાથે જોડાયેલી રૂઢિવાદી પરંપરા તોડવાની કોશિશ કરી રહી છે. સલોનીએ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને મહિલાઓ પ્રત્યે ના બળાત્કાર અને સેક્સુઆલિટી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.
તો જુઓ સલોની ચોપરાની કેટલીક તસવીરો...

સલોની ચોપરાની કેટલીક તસવીરો
સલોનીએ પોતાની પહેલી તસ્વીરમાં હું વર્જિન છું એવું બોર્ડ સાથે ફોટો મુક્યો હતો.

સલોની ચોપરાની કેટલીક તસવીરો
આ પોસ્ટમાં સલોની એ લખ્યું હતું કે મહિલાઓ એ પોતાની કામુકતાને લઈને ખુબ જ ખુલા પ્રકારના હોવું જોઈએ.

સલોની ચોપરાની કેટલીક તસવીરો...
આ પોસ્ટમાં સલોની એ લખ્યું હતું કે કેટલાક બીમાર પ્રકારના લોકો હોઈ છે જેઓ તેને સમજતા નથી.

સલોની ચોપરાની કેટલીક તસવીરો...
સલોનીના પોસ્ટ પર તેને સમર્થન પણ મળ્યું છે.

સલોની ચોપરાની કેટલીક તસવીરો
સલોનીના પોસ્ટ પર 1500 કરતા વધારે કમેન્ટ તેના સમર્થનમાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
