પહેલીવાર ગોપી વહુએ બધી હદો પાર કરો, આ તસવીરો એકલામાં જુઓ
નાના પરદાની વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય હાલમાં ટીવીથી ગાયબ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે બેક ટુ બેક પોતાની બોલ્ડ ફોટો શેર કરી રહી છે.
નાના પરદાની વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્ય હાલમાં ટીવીથી ગાયબ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તે બેક ટુ બેક પોતાની બોલ્ડ ફોટો શેર કરી રહી છે. એટલું જ નહીં પરંતુ યુઝર્સ તેની ફોટો પર સારી અને ખરાબ કમેન્ટ પણ કરી રહ્યા છે.
ફરી એકવાર દેવોલિના ભટ્ટાચાર્ય એ પોતાની તસવીરો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર બબાલ મચાવી છે. આપને જણાવી દઈએ કે સાથ નિભાના સાથિયા સિરિયલ પછી દેવોલિના ટીવીથી દૂર થઇ ગઈ છે. ખબર એવી પણ આવી રહી છે કે દેવોલિના ટીવી પર ફરી વહુના રોલમાં પાછી આવવા નથી માંગતી.
View this post on InstagramBe the Game Changer.🙂 📸 @piyushupadhyayphotography
A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on
સાથ નિભાના સાથિયા સીરિયલમાં તેને દાદી સુધીનો રોલ કર્યો હતો. ખબર આવી રહી છે કે દેવોલિના આવનારા દિવસોમાં કોઈ રિયાલિટી શૉનો ભાગ બની શકે છે. આ વિશે હજુ સુધી કોઈ નક્કર જાણકારી નથી મળી શકી.
આ પણ વાંચો: સફેદ બિકીની પહેરીને નિયા શર્માએ સેક્સી સેલ્ફી લીધી, વાયરલ
ગોપી વહુએ પોતાની સંસ્કારી ઇમેજ છોડી દીધી છે. દેવોલિના ભટ્ટાચાર્ય તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી તે પોતાની સંસ્કારી ઇમેજથી અલગ બોલ્ડ લૂકમાં જ જોવા મળી રહી છે.
View this post on Instagram💕🔥 📸 @piyushupadhyayphotography Styling by @stylistnakshatra
A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on
અહીં જુઓ ગોપી વહુની કેટલીક તસવીરો જે તમને દીવાના બનાવી દેશે...

સૌથી ફેવરીટ
vસાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.

મીડિયાને ફટકાર
તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.

ભરતનાટ્યમ ડાંસર
દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ
દેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડેબ્યૂ શો
દેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.

ડાંસ ઈન્ડિયા
ડાંસ દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કન્ટ્રોવર્સી
દેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.

પાછી આવશે
દેવોલિના ફરીથી કમબેક કરવા માટે કોઈ એક ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
