ટ્રોલ થયા પછી પણ ગોપી વહુએ ખુબ જ સેક્સી ફોટો પોસ્ટ કરી
ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાજી આજકાલ તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. તેઓ હાલમાં ટીવીથી ગાયબ છે.
ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાજી આજકાલ તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. તેઓ હાલમાં ટીવીથી ગાયબ છે. ટીવી શો સાથ નિભાના સાથિયામાં તેને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. સંસ્કારી રોલને કારણે તેને ગોપી વહુ તરીકે ખુબ જ પસંદ કરવામાં આવી હતી.
દેવોલિના ભટ્ટાચાજી આજકાલ તેની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. આ વાત કેટલાક લોકોને હઝમ નથી થઇ રહી. છેલ્લા કેટલાક દિવસમાં દેવોલિનાએ બ્લેક ડ્રેસમાં એક પછી એક ઘણી ફોટો શેર કરી.
View this post on InstagramI'm not bossy. I simply have got the leadership Skills.🔥 📸 @suryachaturvedi 🥰😊
A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on
આ ફોટો સામે આવ્યા પછી લોકોને તેને ટ્રોલ કરવા લાગ્યા. પરંતુ દેવોલિનાએ કોઈ પણ વાતની ચિંતા કર્યા વિના તે જ બ્લેક ડ્રેસમાં પોતાનિં બીજી પણ કેટલીક ફોટો પોસ્ટ કરી છે. આ ફોટોમાં દેવોલિનાનો હોટ અંદાઝ કેટલાક લોકોને પસંદ નથી આવી રહ્યો, જયારે કેટલાક લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ટીવીની પાર્વતીની આ બિકીની તસવીરોએ હંગામો મચાવ્યો
છેલ્લા કેટલાક સમયથી તે પોતાની સંસ્કારી ઇમેજ છોડીને બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. હાલમાં થોડા દિવસ પહેલા મુંબઈમાં એક વેપારીની મૌતના મામલે પણ દેવોલિનાનું નામ ઉછળ્યું હતું, જેને કારણે તે ખુબ જ પરેશાન હતી. પરંતુ હાલમાં તેનું નામ આ મામલેથી હટાવી લેવામાં આવ્યું છે.
દેવોલિના હાલમાં પોતાના કરિયર પર વધારે ફોકસ કરી રહી છે. તો આવો જોઈએ ગોપી વહૂની એવી તસવીરો જે તમે ક્યારેય નહિ જોઈ હોય...

સૌથી ફેવરીટ
સાથિયા સાથ નિભાનાની એક્ટ્રેસ દેવોલિના નાના પડદાની સૌથી ફેવરીટ વહુમાની એક છે. ટીવી પર તેની ઓળખ સંસ્કારી ગોપી વહુ તરીકે છે.

મીડિયાને ફટકાર
તે કેટલીય વાર મીડિયાને ફટકાર લગાવી ચૂકી છે. એકવાર તેણે કહ્યું હતું કે જો મીડિયાની નજરમાં આ ફોટો ઈંટીમેટ છે તો પછી કિસ અને ગળે મળવાની ફોટો તેમના માટે પોર્ન હશે.

ભરતનાટ્યમ ડાંસર
દેવોલિના એક્ટ્રેસ હોવાની સાથોસાથ ટ્રેન્ડ ભરતનાટ્યમ ડાંસર પણ છે.

કૉમર્સમાં ગ્રેજ્યુએટ
દેવોલિના કોમર્સમાં ગ્રેજ્યુએટ છે. આ શોમાં એની એન્ટ્રી જૂની ગોપી વહુને હટાવ્યા બાદ થઈ હતી.

ડેબ્યૂ શો
દેવોલિનાએ 2011માં સંવારે સબકે સપને પ્રીતોથી ટીવી ડેબ્યૂ શો કર્યો હતો.

ડાંસ ઈન્ડિયા ડાંસ
દેવોલિનાએ નોન ફિક્શન શો જેમ કે ડાંસ ઈન્ડિયા ડાંસ અને બૉક્સ ક્રિકેટ લીગમાં પણ ભાગ લીધો હતો.

કન્ટ્રોવર્સી
દેવોલિના કન્ટ્રોવર્સીમાં પણ ફસાઈ ચૂકી છે, જ્યારે તેમણે કો-એક્ટર ઉત્કર્સા પર પોતાના ડોગીને કિડનેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ એમણે પેટામાં પણ આ મામલાની ફરિયાદ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
