Revealed : આશિષ શર્મા બનશે ઝલક દિખલા જા 7નો Winner?
મુંબઈ, 20 સપ્ટેમ્બર : રંગરસિયાનો રુદ્ર કુમાર રાણાવત ઝલક દિખલા જા 7નો વિજેતા બનવાનો છે? માહિતી તો કંઇક આવી જ મળી છે. ડાન્સ રિયલિટી શો ઝલક દિખલા જા 7નો ફાઇનલ એપિસોડ 20મી સપ્ટેમ્બરે એટલે કે આજે રાત્રે પ્રસારિત થવાનો છે. કહે છે કે ફાઇનલ ટક્કર રંગરસિયા ફૅમ આશિષા શર્મા અને શક્તિ મોહન વચ્ચે થવાની છે.
માધુરી દીક્ષિત, કરણ જૌહર તથા રેમો ડિસૂઝા દ્વારા હોસ્ટેડ ઝલક દિખલા જા 7 હવે અંતિમ તબક્કામાં છે અને છેલ્લા રાઉંડમાં ચાર સ્પર્ધકો આશિષ શર્મા, મૌની રૉય, શક્તિ મોહન તેમજ કરણ ટૅકર બચ્યાં છે, પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા રાઉંડમાં આશિષ અને શક્તિ વચ્ચે મુકાબલો થવાનો છે.
હવે મળતી લેટેસ્ટ માહિતી મુજબ આશિષ શર્મા જ ઝલક દિખલા જ 7નો ખિતાબ જીતવાનાં છે. ગત સીઝનમાં જે રીતે દૃષ્ટિ ધામી ફૅન ફૉલોઅર્સના સહારે જીતી ગયા હતાં, તેવી જ રીતે આ વખતે આશિષ શર્મા પણ લોકપ્રિયતાના બળે જીતી જવાના છે. જોકે વિજેતાનો ફાઇનલ ખુલાસો તો આજે રાતે જ થઈ શકશે.
ચાલો આપને બતાવીએ ઝલક દિખલા જા 7માં આશિષ શર્માના પરફૉર્મન્સિસની એક ઝલક :

આશિષે ખિતાબ જીત્યો?
કહે છે કે આશિષ શર્મા ઝલક દિખલા જા 7નો ખિતાબ જીતી જશે.

આશિષના એક્ટ્સ
આશિષ શર્માના પરફૉર્મન્સિસ ખૂબ જ ઇમ્પ્રેસિવ રહ્યા છે.

રોમાંટિક એક્ટ
આશિષનુ રોમાંસ એક્ટ મોસ્ટ એન્ટાઇસિંગ હતુ.

ઇમોશનલ
આશિષના ઇમોશનલ પરફૉર્મન્સિસ પણ મોસ્ટ ઇમ્પ્રેસિવ હતાં.

પૅટ્રિઓટિક
આશિષે રંગરસિયાની જેમ એક પોલીસ ઑફિસર તરીકે પરફૉર્મ કર્યુ હતું.

ફૅન ફૉલોઇંગ
આશિષની લોકપ્રિયતા તેને જિતાડવામાં મદદ કરી શકે છે.

ભૂતની એક્ટિંગ
આશિષે કરેલી ભૂતની એક્ટિંગ પણ રસપ્રદ હતી.

કરણ સાથે આશિષ
કરણ જૌહર સાથે સ્ટેજ પર પરફૉર્મ કરતાં આશિષ.

દૃષ્ટિ સાથે આશિષ
જ્યારે દૃષ્ટિ ધામી કરતા હતાં, ત્યારે આશિષે તેમને પણ નચાડી દીધી હતી.

ટ્રિબ્યુટ ટૂ એમજે
આશિષે શો દરમિયાન માયકલ જૅક્સનને પણ ટ્રિબ્યુટ આપી હતી.

See Pics Of Jhalak Dikhhla Jaa 7 Super Finale
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
