રાગીણી એમએમએસ સુપરસ્ટારે તડકામાં કરાવ્યું હોટ ફોટોશૂટ
આજકાલ સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ક્વીન રાગીણી એમએમએસ સુપરસ્ટાર ખુબ જ ચર્ચામાં છે. અહીં અમે કરિશ્મા શર્મા વિશે વાત કરી રહ્યા છે.
આજકાલ સોશ્યિલ મીડિયા પર બોલ્ડ ક્વીન રાગીણી એમએમએસ સુપરસ્ટાર ખુબ જ ચર્ચામાં છે. અહીં અમે કરિશ્મા શર્મા વિશે વાત કરી રહ્યા છે.
આવું પહેલીવાર નથી કે કરિશ્મા શર્માની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયી છે. આ પહેલા પણ તેની ઘણી તસવીરો વાયરલ થઇ ચુકી છે. કરિશ્માનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરોથી ભરાઈ ગયું છે.
હાલમાં જ તેને પોતાની ટોપલેસ તસવીરો શેર કરી હતી. આ વખતે તેને ગરમીની મજા લેતા પાણી પાસે બિકીની ફોટો પોસ્ટ કરી છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.
આ પહેલા પણ તે રાગીણી એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
I wish to live a life that causes my soul to dance inside my body. Feed your soul everyday 💥💃🏻
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી એકતા કપૂરની નવી વેબસીરીઝ માં કુશાલ ટંડન સાથે જોવા મળી શકે છે. રાગીણીમાં પોતાના બોલ્ડ લૂકને કારણેમાં ચર્ચામાં રહેનાર કરિશ્માની ઘણી સુપર હોટ તસવીરો વાયરલ થઇ ચુકી છે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
