ટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટારની ફોટો વાયરલ
એક વેબસીરીઝ અને રાતોરાત સુપરસ્ટાર બનવાનો સ્વાદ કરિશ્મા શર્મા હાલમાં લઇ રહી છે.
એક વેબસીરીઝ અને રાતોરાત સુપરસ્ટાર બનવાનો સ્વાદ કરિશ્મા શર્મા હાલમાં લઇ રહી છે. રાગીણી એમએમએસ વેબસીરીઝ ઘ્વારા તેની એવી એન્ટ્રી કરી કે બધા જ લોકો તેની તુલના ફિલ્મ અને ટીવીની સુપરસ્ટાર અભિનેત્રી સાથે કરવા લાગ્યા છે.
પરંતુ ગ્લેમર મામલે કરિશ્મા શર્મા બધાને પાછળ છોડી રહી છે. તેની વાયરલ ફોટો આ બાબતનો પુરાવો આપે છે. ઇન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં તેનું નામ જોડાઈ ચૂક્યું છે.
View this post on InstagramI try to keep my crazy, but the lid keeps popping off. 🤪🤪
A post shared by Karishma Sharma (@karishmasharma22) on
કરિશ્મા શર્મા ખુબ જ જલ્દી ટીવી પર એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. કરિશ્મા શર્મા કોમેડી સર્કસના નવા સીઝનમાં ગ્લેમર સામે કોમેડી પણ કરતી જોવા મળશે.
આ પણ વાંચો: સલમાન ખાનની ફેવરેટ સુપરસ્ટારે બધી હદ પાર કરી, સુંદર ફોટો વાયરલ
આ પહેલા કરિશ્મા શર્મા યે હૈ મહોબતે માં એક નાનો રોલ કરતી જોવા મળી હતી. પરંતુ તેને ઇન્ટરનેટની બોલ્ડ સ્ટાર બનાવવા પાછળ એકતા કપૂરની બોલ્ડ સીરીઝનો હાથ છે.
હંમેશા મુજબ આ વખતે પણ કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.
આ પણ વાંચો: બિકીનીમાં આ સ્ટારે મચાવી સનસની, રાતોરાત ફોટો વાયરલ

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

નાની ઉમર પરંતુ
કરિશ્મા શર્માની ઉમર ખાલી 20 વર્ષ છે. પરંતુ પોતાના બોલ્ડ અંદાઝને કારણે તે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપી રહી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા તેની પહેલી ફિલ્મ છે.

પસંદ
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે.

સની સાથે સરખામણી
રાગીણી ના પોસ્ટર જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીણી એમએમએસ
આ પહેલા પણ તે રાગીણી એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીણી ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
