પ્રિયા પ્રકાશનો વધુ એક વીડિયો વાયરલ, જોનારા રહી જશે દંગ
પ્રિયા પ્રકાશનો વધુ એક વીડિયો વાયરલ, જોનારા રહી જશે દંગ
મુંબઈઃ કેટલાક સમય પહેલા એક વીડિયોને પગલે ઈન્ટરનેટ પર છવાયેલ મલયાલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરને હંમેશા અનોખો અંદાજ વિખેરતા જોવામાં આવી છે. હાલમાં કંઈક આવું જ થયું જ્યારે પ્રિયાનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં પ્રિયા પોતાના જૂના અંદાજમાં કિસ ફાયર આપી રહી છે. વીડિયો કોઈ પ્રેસ કન્ફ્રેન્સનો લાગી રહ્યો છે જેમાં પ્રિયાને તેનું આ સિગ્નેચર સ્ટે કરવા કહેવામાં આવ્યું હતું. ફરક એટલો છે કે રિયલ વીડિયોની જેમ પ્રિયાએ સ્કૂલ યૂનિફોર્મ નથી પહેર્યો. જણાવી દઈએ કે મલયાલી ફિલ્મો કરી ચૂકેલ પ્રિયા ફિલ્મ શ્રીદેવી બંગ્લો કરવા જઈ રહી છે.

ફિલ્મનું ટીઝર
આ ફિલ્મનું ટીઝર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મનું નિર્દેશન સાઉથની ડિરેક્ટર પ્રશાંત મામ્બુલીએ કર્યું છે. થોડા સમય પહેલા જે વીડિયોને પગલે પ્રિયા પ્રસિદ્ધ થઈ હતી તે મલયાલી ફિલ્મ ઓરુ અદાર લવનું હતું. પ્રિયાની આ નવી ફિલ્મનો થોડો ભાગ લંડનમાં શૂટ કરવામાં આ્યો છે.
|
જુઓ વીડિયો
આ ફિલ્મમાં પ્રિયા ઉપરાંત પ્રિયાંશૂ ચેટરજી લીડ રોલમાં છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રિયા શ્રીદેવી નામનો રોલ નિભાવવા જઈ રહી છે જે એક ફિલ્મ સ્ટાર છે. ફિલ્મમાં પ્રિયાનું ફેન ફોલોઈંગ દેશ-વિદેશમાં છે બહુ છે પરંતુ અચાનક પરિસ્થિતિ કંઈક એવી રીતે વળાંક લે કે તે નશેળી બની જાય છે અને ખુદને બરબાદ કરી નાખે છે. ટીઝર જોતા જ માલૂમ પડે છે કે ફિલ્મ બહુ શાનદાર હશે.

વીડિયોને પગલે પ્રિયા ચર્ચામાં આવી હતી
જણાવી દઈએ કે પોતાના જે વીડિયોને પગલે પ્રિયા ચર્ચામાં આવી હતી તેમાં તે ક્યૂટ સ્કૂલ ગર્લ લાગી રહી હતી. આ વીડિયો એટલો વાયરલ થયો કે લોકો પ્રિયાની અદાના દિવાના થઈ ગયા. પ્રિયા આજે પણ જ્યારે કોઈ કાર્યક્રમમાં પહોંચે છે તો પ્રિયા પાસે તે સ્ટેપને પૂનરાવર્તિત કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
