બિકીની બાદ મહાદેવની પાર્વતીનો આ નવો લૂક....
છેલ્લા ઘણા દિવસોથી ટીવી સિરિયલ "દેવો કે દેવ મહાદેવ" માં પાર્વતીનો રોલ કરવાવાળી ખૂબસૂરત અભિનેત્રી સોનારિકા ભદોરિયા પોતાની બિકીની તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ તસવીરો માટે તેની ખૂબ જ આલોચના પણ કરવામાં આવી હતી. સોનારિકાની બિકીની તસવીરોની સોશ્યિલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી.
તેનાથી અલગ સોનારિકા ભદોરિયા એ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. પરંતુ આ તસવીરો બિકીનીમાં નથી આ તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી હોય એવું પણ લાગી રહ્યું છે. બીચ પર ઉભી રહેલી સોનારિકાની આ તસવીરો ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે.
જુઓ સોનારિકા ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો....

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
હંમેશા ટીવી પર ટ્રેડિશનલ દેખાતી સોનારિકાનો તસવીરોમાં ખૂબ જ અલગ અને સુંદર અંદાઝ જોવા મળી રહ્યો છે.

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
સોનારિકાની આ તસવીરો જોઈને ઘણા ફેન્સ તેની સુંદરતાના કાયલ થઈ ચુક્યા છે.

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
સોનારિકાને ઓન સ્ક્રીન તમે સાડીમાં જોઈ હશે પરંતુ તેનો આ બોલ્ડ અવતાર જોઈને બધા જ દંગ રહી ગયા છે.

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
સોનારિકા દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીનો રોલ કરતી હતી

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
સોનારિકાએ દેવો કે દેવ મહાદેવ સિરિયલ વચ્ચે જ છોડી હતી કારણ તેને તેલુગુ ફિલ્મ સાઈન કરવાનું જણાવ્યું હતું.

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
સોનારિકા ભદોરિયા સાંસે - ધ લાસ્ટ બ્રેથ ફિલ્મથી પોતાનો બોલીવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
સોનારિકાએ બિકીની પહેરી હતી તેના ફિલ્મના શૂટિંગ માટે.

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર મહાદેવ સિરિયલની પાર્વતી સોનારિકા ભદોરિયા ઉપર ગાળોની વરસાદ થઈ હતી.

સોનારિકાની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસવીરો
તેની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી. સોનારિકાએ જાતે જ તે તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખી હતી. પરંતુ તેના ફેન્સ નારાજ થઈ ગયા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
