List: નચ બલિયે.. 7 સ્પર્ધકો.. ધમાકેદાર રહેશે આ સીઝન!
નચ બલિયેની નવી શ્રેણી શરૂ થઇ રહી છે. જોકે ચેનલે હજી સુધી નચ બલિયે 7ના સ્પર્ધકોની ફાઇનલ લિસ્ટ જારી નથી કરી. પરંતુ દર્શકોના રસ અને ઉત્સાહને ધ્યાનમાં રાખતા અમે આપના માટે લઇને આવ્યા છીએ નચ બલિયેના સ્પર્ધકોની લિસ્ટ, જેમનું શોમાં આવવું લગભગ પાક્કુ થઇ ગયું છે.
સ્ટાર પ્લસ પર આવનાર આ કપલ્સ ડાંસ શો ખૂબ જ ફેમશ છે. માટે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ સીઝનમાં કયા કયા સ્ટાર કપલ સ્ટેજ પર પોતાના ડાંસથી આગ લગાવશે. કેટલાંક કપલના નામ ફાઇનલ થઇ ગયા છે, પરંતુ કેટલાંક નામોની સામે હજી પણ સવાલો છે.
જોકે, સ્લાઇડરમાં જુઓ નચ બલિયે 7માં કયા કયા સ્ટાર કપલ જોવા મળશે...

નચ બલિયે 7
નચ બલિયે 7 ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે. ફાઇનલ કપલ્સની સૂચિ હજી ટેલિવિઝન દ્વારા જાહેર કરવામાં નથી આવી. પરંતુ સૂત્રોના હવાલાથી મળતી માહિતી અનુસાર સૂચિ આ પ્રમાણે છે

ઐશ્વર્યા સખૂજા - રોહિત નાગ
ટીવીની જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા સખૂજા અને તેમના પતિ રોહિત નાગ ફાઇનલ લિસ્ટમાં જોડાઇ ચૂક્યા છે.

શક્તિ અરોડા- નેહા સક્સેના
મેરી આશિકી તુમસે હી સિરિયલથી જાણીતા થયેલા શક્તિ અરોડા અને નેહા સક્સેના આ જંગમાં સામેલ થઇ ચૂક્યા છે.

રશ્મિ દેસાઇ - નંદીશ સંધુ
આ બંને ટેલિવિઝનના જાણિતા સ્ટાર્સ છે. માટે તેમને આ ડાંસિંગ યુદ્ધમાં જોવા રસપ્રદ બની રહેશે.

હિમાંશુ મલ્હોત્રા - અમૃતા ખાનવિલકર
સૂત્રો અનુસાર, હિમાંશુ અને અમૃતાથી પણ શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે તેમના નામ પર મોહર લાગવી હજી બાકી છે.

કરિશ્મા તન્ના - ઉપેન પટેલ
બિગ બોસ લવ બર્ડ્સ કરિશ્મા અને ઉપેને આ શોમા આવવા માટે તૈયારી બતાવી દીધી છે. આજકાલ તેઓ ખૂબ જ પોપ્યુલર છે, માટે આશા છે કે દર્શકોને તેમને સાથે ડાંસ કરતા જોવામાં મજા પડશે.

સંગ્રામ સિંહ - પાયલ રોહતગી
સમાચાર છે કે સંગ્રામ સિંહ અને પાયલે પણ શોમાં આવવા માટે તૈયારી બતાવી દીધી છે. આપને યાદ અપાવી દઇએ કે, પાયલે એક બે બોલીવુડ ફિલ્મો પણ કરી છે. માટે તેમની પાસે સારા ડાંસની આશા રાખી શકાય છે.

જય સોની - પૂજા શાહ
જય સોની અને તેમની પત્ની પૂજા શાહે પણ શોમાં ભાગ લેવા માટે તૈયારી બતાવી છે. જયની પોપ્યુલારિટી આ શોમાં કામ આવી શકે છે.

સના સઇદ - દીપેશ
સમાચાર છે કે સના સાથે પણ શોમાં ભાગ લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે તેમના નામ પર હજી સુધી મોહર લાગવાની બાકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
