Exclusive : ઋત્વિક-આશા તો કોઈ પણ ભોગે જીતવાનાં જ હતાં!
મુંબઈ, 3 ફેબ્રુઆરી : સ્ટાર પ્લસના બહેતરીન અને લોકપ્રિય શો નચ બલિએ 6ના વિનર ઋત્વિક અને આશા છે. તેમણે પોતાના બહેતરીન ડાન્સ દ્વારા દરેકના મન મોહી લીધાં છે. વિજયી થયા બાદ ઋત્વિક તેમજ આશા ઉપર લોકો ટ્વિટર તથા ફેસબુક પર અભિનંદનો વરસાવી રહ્યાં છે.
દિલ્હીના આશા વર્માએ ટ્વિટર પર લખ્યું છે - મને પહેલા જ દિવસથી ખબર છે કે પવિત્ર રિશ્તાની આ હિટ જોડી જરૂર સફળ નિવડશે. બંનેની કેમેસ્ટ્રી એટલી ગઝબની છે કે કોઈ તેમને હરાવી નહોતુ શકતું. જોકે ગુરમીત-દેબીના પણ જીતી શક્યા હોત, પરંતુ ઋત્વિક-આશા કરંટ ડેલી શોના હિટ ચહેરાઓ છે, જ્યારે ગુરમીતનો કોઈ શો આજકાલ ટેલીવિઝન ઉપર નથી આવતો કે જે તેમની પીછેહઠનું મહત્વનું કારણ રહ્યું.
ચાલો તસવીરોમાં જોઇએ નચ બલિયે 6ના વિનરની જાહેરાત પ્રસંગની ક્ષણો :

વિજેતા બન્યાં ઋત્વિક-આશા
નચ બલિયે 6 શોનું ગ્રાન્ડ ફિનાલે શનિવારના રોજ યોજાયું કે જેમાં આશા નેગી અને ઋત્વિક ધનજાની વિજેતા થયાં. આ જોડીને સૌથી વધુ દર્શકોએ વોટ આપ્યાં.

ટ્રૉફી અને પાંત્રીસ લાખ રોકડાં
આશા તથા ઋત્વિકને ટ્રૉફી સાથે પાંત્રીસ લાખ રુપિયાનું પુરસ્કાર મળ્યું છે અને તેમણે અગાઉથી જ વિચારી રાખ્યુ હતું કે તેનું શું કરવું છે.

ઘર ખરીદશે ઋત્વિક-આશા
આશાએ જણાવ્યું - ઋત્વિક એક ઘર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે અને હું પણ એ જ વિચારી રહી હતી.

સુવર્ણ મંદિર જઇશું
આશાએ જણાવ્યું - પરંતુ સૌપ્રથમ અમે બંને અમૃતસર ખાતેના સુવર્ણ મંદિરે જઇશું.

શિલ્પા-ટેરેંસ-સાજિદ
નચ બલિયે 6 ગત 9મી નવેમ્બર, 2013ના રોજ શરૂ થયો હતો અને તેના નિર્ણાયકો હતાં શિલ્પા શેટ્ટી, ટેરેંસ લેવિસ તથા સાજિદ ખાન.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
