ટીવીની નાગિનનો આવો હોય યોગા પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય
એવી ઘણી અભિનેત્રીઓ છે જે ટીવી પર નહીં દેખાતી હોવા છતાં પણ પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે.
એવી ઘણી અભિનેત્રીઓ છે જે ટીવી પર નહીં દેખાતી હોવા છતાં પણ પોતાની હોટ તસ્વીરોને કારણે ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં ઘણી અભિનેત્રીઓનું નામ સામે આવી ચૂક્યું છે. પરંતુ નાગિન ફેમ આશકા ગોરડિયાની વાત બધા કરતા અલગ છે.
આશકા ઘ્વારા ફરી એકવાર હોટ યોગા કરતા પોતાની ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આશકા ગોરડિયા અને તેના પતિ બ્રેટ ગ્લોબની બોલ્ડ ફોટો વાયરલ થતી જ રહે છે.
View this post on InstagramA . . . #chakrasana #maldives 📷 @ibrentgoble @tajmaldives looks at the beauty around.
A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on
આ બંનેના લગ્ન એક પરફેક્ટ ડ્રિમ વેડિંગ સાબિત થયા છે. હાલમાં તમે આશ્કાની હોટ યોગા કરતી ફોટો જોઈ શકો છો, જેમાં તે ઘણી ફિટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: પહેલીવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાનો બોલ્ડ અંદાઝ
આશ્કા ઘ્વારા યોગા કરતો ફોટો તેની ફિટનેસ અંગે જણાવે છે. બ્રેટ પણ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર ઘણી પ્રાઇવેટ ફોટો શેર કરતા રહે છે.
આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરો વાયરલ
હાલમાં જ ઘણી ટીવી અભિનેત્રીઓની ફોટો સોશ્યિલ મીડિયા પર લીક થતી રહે છે. તો તમે પણ તેના પર એક નજર કરી જુઓ...

આમ્રપાલી ગુપ્તા
ઇશકબાજ અને કબૂલ હૈ ફેમ આમ્રપાલી ગુપ્તાની પોતાના પતિ સાથે આ ફોટો વાયરલ થઇ હતી.

રીતુ શિવપુરી
ઇસ પ્યાર કો ક્યાં નામ દુ સીરિયલમાં નેગેટિવ રોલ કરનાર રીતુ શિવપુરીની પણ ઘણી ફોટો વાયરલ થઇ છે.

દેવોલિના ભટ્ટાચાર્ય
પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
