નાગિન ની હોટ સ્ટાર, રાતોરાત કરી ફોટો પોસ્ટ, હોશ ઉડી જશે
ટીવીના ઘણા સુપરસ્ટાર હાલમાં ગાયબ છે પરંતુ તેમ છતાં પણ તેઓ સોશ્યિલ મીડિયા પર છવાઈ રહ્યા છે.
ટીવીના ઘણા સુપરસ્ટાર હાલમાં ગાયબ છે પરંતુ તેમ છતાં પણ તેઓ સોશ્યિલ મીડિયા પર છવાઈ રહ્યા છે. આજે અમે અહીં એક એવી અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છે જે હાલમાં પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે ચર્ચામાં છે.
હાલમાં ટીવી અભિનેત્રી ઓ સોશ્યિલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતા રહે છે. હવે આ લિસ્ટમાં નાગિન ફેમ આશ્કા ગોરડિયા નું નામ પણ જોડાઈ ચૂક્યું છે. હાલમાં જ આશ્કાએ પોતાને ટીવી થી દૂર કરતા ગ્રેટ ગોબ્લે સાથે લગ્ન કરી લીધા છે. થોડા દિવસ પહેલા જ બંનેનો હોટ કપલ યોગા સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થયો હતો.
A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on
હોટ કપલ યોગામાં બંને ગ્લેમર અને યોગા ઘ્વારા ફિટનેસ ટિપ્સ આપીં રહ્યા હતા. ત્યારપછી બંનેની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહેતી હતી. આશ્કા ગોરડિયા પોતાની બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતી જ રહે છે.
ફરી એકવાર આશ્કા પોતાની લેટેસ્ટ તસ્વીરમાં હોટ પોઝ આપી રહી છે. આશ્કા ઘ્વારા પોતાની ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી જેને તમે જોતા જ રહી જશો.
A post shared by Aashka Goradia Goble (@aashkagoradia) on
એક નજર કરો ત્રણે નાગિન ની ગ્લેમર તસવીરો પર, જે મોની રોયને જોરદાર ટક્કર આપી રહી છે.

લોકપ્રિય
યે હૈ મોહબતે સિરિયલમાં શગુનની ભૂમિકા નિભાવનાર અનિતાનો રોલ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

કરિયરની શરૂઆત
અનિતાના કરિયર ની શરૂઆત બાલાજી ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલી છે.

સારા મિત્રો
અનિતા હસનંદાની અને એકતા કપૂર ખુબ જ સારા મિત્રો પણ છે.

કરિયરની શરૂઆત
કરિશ્મા તન્નાએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરના શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ થી" ઘ્વારા કરી હતી.

બોલ્ડ
કરિશ્મા તન્ના એક મેગેજીન માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે.

કબૂલ હૈ
સુરભી જ્યોતિએ કબૂલ હૈ સિરિયલ ઘ્વારા લોકપ્રિયતા મેળવી હતી.

જોરદાર કમબેક
નાગિન 3 સિરિયલ ઘ્વારા સુરભી જ્યોતિ જોરદાર કમબેક કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
