નાગિન 3 માં જોવા મળશે બોલ્ડ રોમાન્સ, વીડિયો હોશ ઉડાવી દેશે
ટીવીનો નંબર 1 શૉ નાગિન 3 આવી રહ્યો છે. આ શૉમાં મોની રોય નહીં હોવા છતાં પણ સિરિયલની ત્રણ લીડ સ્ટાર કરિશ્મા તન્ના, અનિતા હસનંદાની અને સુરભી જ્યોતિ ઘ્વારા મજબૂત પકડ બનાવી રાખવામાં આવી છે.
ટીવીનો નંબર 1 શૉ નાગિન 3 આવી રહ્યો છે. આ શૉમાં મોની રોય નહીં હોવા છતાં પણ સિરિયલની ત્રણ લીડ સ્ટાર કરિશ્મા તન્ના, અનિતા હસનંદાની અને સુરભી જ્યોતિ ઘ્વારા મજબૂત પકડ બનાવી રાખવામાં આવી છે.
આ શૉના પહેલા એપિસોડને ઘણો સારી રિસ્પોન્સ મળી રહ્યો છે. જો ધ્યાન આપવામાં આવે તો આ વખતે નાગિન લૂકને બિલકુલ ગ્લેમરસ બનાવવામાં આવ્યો છે.
હાલમાં કલર્સ ઘ્વારા અપલોડ કરવામાં આવેલો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ સિરિયલ દર્શકોને ફ્રેશ કન્ટેન્ટ આપી રહ્યું છે. તો એક નજર કરો કરિશ્મા તન્ના અને રજત ટોક્સ ના રોમેન્ટિક વીડિયો પર.
A union made of love and longing! This scene on #Naagin3 definitely got our hearts racing! What about you? @KARISHMAK_TANNA #RajatTokas pic.twitter.com/T9aLK0T7I2
— COLORS (@ColorsTV) June 5, 2018
હાલમાં જ કલર્સ ચેનલ ઘ્વારા પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર કરિશ્મા તન્ના અને રજત ટોક્સ નો ખુબ જ રોમેન્ટિક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બંને નાગિન સોન્ગ પર રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

ગ્લેમર
ત્રણે નાગિનની ગ્લેમર તસવીરો પર, જે મોની રોયને જોરદાર ટક્કર આપી રહી છે.

લોકપ્રિય
યે હૈ મોહબતે સિરિયલમાં શગુનની ભૂમિકા નિભાવનાર અનિતાનો રોલ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

કરિયરની શરૂઆત
અનિતાના કરિયર ની શરૂઆત બાલાજી ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલી છે.

સારા મિત્રો
અનિતા હસનંદાની અને એકતા કપૂર ખુબ જ સારા મિત્રો પણ છે.

કરિયરની શરૂઆત
કરિશ્મા તન્નાએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરના શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ થી" ઘ્વારા કરી હતી.

બોલ્ડ
કરિશ્મા તન્ના એક મેગેજીન માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે.

કબૂલ હૈ
સુરભી જ્યોતિએ કબૂલ હૈ સિરિયલ ઘ્વારા લોકપ્રિયતા મેળવી હતી.

જોરદાર કમબેક
નાગિન 3 સિરિયલ ઘ્વારા સુરભી જ્યોતિ જોરદાર કમબેક કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
