નાગિન 3: સુરભી જ્યોતિએ બેલા બની સેક્સી ફોટો પોસ્ટ કરી
ટીવી સિરિયલ નાગિન 3 હાલમાં ટીઆરપી લિસ્ટમાં ટોપ પર ચાલી રહી છે. બેલા અને માહીરના પ્રેમ વચ્ચે હવે રુહીની એન્ટ્રી થઇ ચુકી છે.
ટીવી સિરિયલ નાગિન 3 હાલમાં ટીઆરપી લિસ્ટમાં ટોપ પર ચાલી રહી છે. બેલા અને માહીરના પ્રેમ વચ્ચે હવે રુહીની એન્ટ્રી થઇ ચુકી છે. શુ બેલા પોતાના પ્રેમને રુહીથી બચાવી શકશે કે નહીં તે આવનારો એપિસોડ જ બતાવશે. પરંતુ તે પહેલા નાગિન 3 સીરિયલના સેટથી બેલા એટલે કે સુરભી જ્યોતિએ કેટલીક ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
આ પહેલા પણ ઇન્સ્ટાગ્રામ પર સુરભી જ્યોતિનો બોલ્ડ અંદાઝ જોવા મળી ચુક્યો છે. કેટલાક લોકો હવે તેને હોટ નાગિન કહીને પણ બોલાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે હોળી સ્પેશ્યલ એપિસોડ માટે સુરભી જ્યોતિએ આ ગેટઅપ કર્યો છે.
View this post on InstagramHoli event for @colorstv OOTD @anusoru 💖
A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on
આ વાતમાં કોઈ જ શંકા નથી કે સુરભી જ્યોતિએ નાગિન 3 ઘ્વારા દર્શકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ શૉમાં તેની સુંદરતાને ખુબ જ સારી રીતે બતાવવામાં આવી છે. કબૂલ હૈ પછી નાગિન 3 સુરભી જ્યોતિ માટે એક મોટો બ્રેક સાબિત થયો છે. આપને જણાવી દઈએ કે સુરભી જ્યોતિ તેની રીલ લાઈફ મુજબ રિયલ લાઈફમાં પણ ખુબ જ ગ્લેમરસ છે.
આ પણ વાંચો: શમા સિકંદરે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, 2019ની સૌથી હૉટ તસવીરો વાયરલ
આ ફોટોમાં સુરભી જ્યોતિ ગ્લેમરસ દેખાવવાની સાથે સાથે આ વાત પણ સાબિત કરી રહી છે કે બોલ્ડનેસમાં તે બધી જ સ્ટારને ટક્કર આપી શકે છે. સુરભીનો નવો લૂક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
View this post on InstagramA post shared by Surbhi Jyoti (@surbhijyoti) on
સુરભીની વાયરલ થતી તસવીરો પર એક નજર કરો..

ઘણી એક્ટિવ
નાગિન સ્ટાર સુરભી જ્યોતિ સોશ્યિલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

3 મિલિયન ફોલોવર્સ
નાગિન સ્ટાર સુરભી જ્યોતિના ઇન્સ્ટાગ્રામ પર 3 મિલિયન ફોલોવર્સ છે.

દરેક લૂકમાં શાનદાર
સુરભી સોશ્યિલ મીડિયા પર ઘણી ફોટો શેર કરે છે, ક્યારેક તે લહેંગા ચોળીમાં દેખાય છે તો ક્યારેક વેસ્ટર્ન લૂક.

મોની રોયની જગ્યા
નાગિન 3 સિરિયલની શરૂઆતમાં બધાને લાગતું હતું કે સુરભી મોની રોયની જગ્યા નહીં લઇ શકે. પરંતુ તેને બધાને ખોટા સાબિત કરી દીધા છે.

પંજાબી ફિલ્મો
સુરભી જ્યોતિ પંજાબી ફિલ્મો અને સિરિયલોમાં એક લોકપ્રિય ચહેરો છે. તે ઘણી પંજાબી ફિલ્મોનો પણ હિસ્સો રહી ચુકી છે.

આવી રીતે મળી સફળતા
કબૂલ હૈ સીરિયલમાં ઝોયાના રૂપમાં સુરભીને ઘરે ઘરે લોકપ્રિય બનાવી દીધી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
