અડધું શર્ટ ઉતારીને ટીવીની નાગીને હદ પાર કરી, ફોટો વાયરલ
હાલમાં ટીવીથી લઈને ટીઆરપી રેટિંગ સુધી નાગિનનો જલવો કાયમ છે. આ વખતે મોની રોય નાગિન નથી બની પરંતુ તેની ગેરહાજરી શૉમાં બિલકુલ નથી વર્તાઈ રહી.
હાલમાં ટીવીથી લઈને ટીઆરપી રેટિંગ સુધી નાગિનનો જલવો કાયમ છે. આ વખતે મોની રોય નાગિન નથી બની પરંતુ તેની ગેરહાજરી શૉમાં બિલકુલ નથી વર્તાઈ રહી.
હાલમાં નાગિન 3 શૉની સ્ટાર સુરભી જ્યોતિએ પોતાના લેટેસ્ટ ગ્લેમર લૂકને કારણે સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં છે. સુરભી જ્યોતિએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ બોલ્ડ ફોટો શેર કરી છે.
Sometimes I pose, but sometimes I pose as posing 💁🏻♀️
A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on
આ ફોટોમાં સુરભી વાઈટ શર્ટ પહેરી જોવા મળી રહી છે. આ દરમિયાન સુરભી અડધું શર્ટ ઉતારીને બોલ્ડ પોઝ આપી રહી છે. સુરભી જ્યોતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા એવા બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા છે, જે કોઈને પણ દીવાના બનાવી શકે છે.
આ પણ વાંચો: રાતોરાત આ સુપરસ્ટારે બધી જ હદો પાર કરી, નજર હટાવવી મુશ્કિલ
અહીં જુઓ ટીવીની સુંદર નાગિન સુરભીની સુંદર ફોટો, જે તેને સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી છે. સુરભીના ગ્લેમર લૂકે નાગિન ફેન્સનું પણ દિલ જીતી લીધું છે.
Hold the vision. Trust the process. Photo by @tanmay_studio
A post shared by Surbhi Jyoti (@surbhijyoti) on
આ વાતમાં કોઈ જ શંકા નથી કે કબૂલ હૈ સિરિયલ પછી સુરભીએ નાગિન બનીને ફરી એકવાર પોતાને ટોપ પર લાગી દીધી છે.
આ પણ વાંચો: એશિયાની સેક્સી સુપરસ્ટારનો હોટ ડાન્સ, જોતા જ રહી જશો
અહીં જુઓ ત્રણ નવી નાગિનની ગ્લેમર ફોટો, જે મોની રોયને પણ જોરદાર ટક્કર આપી રહી છે..

લોકપ્રિય
યે હૈ મોહબતે સિરિયલમાં શગુનની ભૂમિકા નિભાવનાર અનિતાનો રોલ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

કરિયરની શરૂઆત
અનિતાના કરિયરની શરૂઆત બાલાજી ટેલિફિલ્મ્સ સાથે જોડાયેલી છે.

સારા મિત્રો
અનિતા હસનંદાની અને એકતા કપૂર ખુબ જ સારા મિત્રો પણ છે.

કરિયરની શરૂઆત
કરિશ્મા તન્નાએ પોતાના કરિયરની શરૂઆત એકતા કપૂરના શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ થી" ઘ્વારા કરી હતી.

બોલ્ડ
કરિશ્મા તન્ના એક મેગેજીન માટે બોલ્ડ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે.

કબૂલ હૈ
સુરભી જ્યોતિએ કબૂલ હૈ સિરિયલ ઘ્વારા લોકપ્રિયતા મેળવી હતી.

જોરદાર કમબેક
નાગિન 3 સિરિયલ ઘ્વારા સુરભી જ્યોતિએ શાનદાર કમબેક કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
