Final: ટીવીની આ સુપરસ્ટાર અભિનેત્રી નહીં કરે બોલિવૂડ ડેબ્યુ....
મોની રોય ના ફેન્સ તેનો બોલિવૂડમાં ડેબ્યુ કરવાની રાહ જોઈ રહ્યં છે. પરંતુ લાગે છે કે તેમને થોડી વધારે રાહ જોવી પડશે. થોડા દિવસ પહેલા ખબરો આવી રહી હતી કે મોની રોય જલ્દીથી વિકી કૌશલ સાથે એક ફિલ્મમાં જોવા મળશે.
મોની રોય એ બધી જ ખબરોનું ખંડન કરી નાખ્યું છે. મોની રોયએ કહ્યું છે કે તેને જાતે જ આ ખબરો સોશિયલ મીડિયા ઘ્વારા જાણવા મળી છે, જે સાચી નથી. આપણે જણાવી દઈએ કે મોની રોય જલ્દીથી નાગિન 2 માં જોવા મળશે જે ઓક્ટોબરમાં ટીવી પર જોવા મળશે.
મોની રોય ની સિરિયલ નાગિન સુપર હીટ રહી હતી. આમ જોવા જઈએ કે છેલ્લા કેટલાક સમયથી મોની રોય ના કરિયરમાં ખૂબ જ સારો ઉછાળ આવ્યો છે. આ સારા કરિયર માટે તેની સિરિયલ નાગિનનો પણ મોટો હાથ છે.
તો જુઓ મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો...

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
નાગિન-2 માં પણ મોની રોય મુખ્ય પાત્ર ભજવી રહી છે.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
આ પહેલા મોની રોય કયું કી સાસ ભી કભી બહુ થી, કસ્તુરી અને દેવો કે દેવ મહાદેવમાં પણ જોવા મળી છે.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
આપને જણાવી દઈએ કે મોની રોય ની ફેન ફોલોવિંગ ખુબ જ વધારે છે.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
મોની રોય સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટીવ રહે છે.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
મોની રોય સોશિયલ મીડિયા પર તેની તસ્વીરો અવારનવાર શેર કરતી જ રહે છે.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
હાલમાં જ મોની રોય ગોવામાં વેકેસન માણવા ગઈ હતી.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
મોની રોયની કાતિલ અદાઓ અને હોટ લૂક તમને તેના ફેન બનાવી દેશે

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
મોનીએ પોતાની આ ટ્રિપના કેટલાક ફોટો ઇંસ્ટ્રાગ્રામ પર મૂક્યા હતા.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
ટેલીવિઝનની સ્ટાર સેલેબ્રિટી કેવી રીતે તેની ફેશન સેન્સને હાઇલાઇટ કરી તે.

મોની રોયની કેટલીક હોટ અને ગ્લેમરસ તસવીરો
ટીવીનો સુપરહીટ શો નાગિન ભલે પૂરો થઇ ગયો હોઈ. પરંતુ તેની લોકપ્રિયતા હજુ પણ એવી ને એવી જ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
