ગોવામાં સ્વિમસૂટમાં બે સુપરસ્ટારની સેક્સી ફોટો, ઝડપથી થઇ રહી વાયરલ
હાલમાં ઘણી સુપરસ્ટાર અભિનેત્રીઓ પોતાના વેકેશનની સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર અપલોડ કરતી રહે છે.
હાલમાં ઘણી સુપરસ્ટાર અભિનેત્રીઓ પોતાના વેકેશનની સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર અપલોડ કરતી રહે છે. પરંતુ હાલમાં જે બે સુપરસ્ટારની ફોટો સામે આવી છે, તે બંને ટીવીના બેસ્ટ ફ્રેન્ડ પણ માનવામાં આવે છે.
બંને ટીવીની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાર છે. અહીં અમે મોની રોય અને આશકા ગોરડિયા વિશે વાત કરી રહ્યા છે. ગોવામાં બંનેની સ્વિમસૂટમાં ફોટો વાયરલ થઇ રહી છે. બંને સાથે મળીને ત્યાં વેકેશન એન્જોય કરી રહી છે.
We agreed now We Are Beautiful ; you more than i ... #thethingsgirlfriendsdo ❤️ @aashkagoradia
A post shared by mon (@imouniroy) on
બંનેએ ગોવામાં સ્વિમસૂટમાં પોતાની હોટ ફોટો પણ શેર કરી છે. આપણે જણાવી દઈએ કે મિત્રોના મામલે મોની રોયની લિસ્ટ ઘણી લાંબી છે મોની ટીવીની સૌથી વધુ ઝડપથી મિત્રો બનાવતી સ્ટાર માનવામાં આવે છે.
મોની રોયના લગભગ બધા જ સ્ટાર સાથે ઘણા સારા સંબંધો છે. હાલમાં મોની રોય નાગિનની કો-સ્ટાર સાથે એન્જોય કરી રહી છે.
ગયા વર્ષે જયારે આશકાના લગ્ન થયા હતા ત્યારે મોની રોય તેની સાથે જ હતી. તેને પોતાની દોસ્ત અને દુલ્હાના ઘણા ફોટો સોશ્યિલ મીડિયા પર શેર પણ કર્યા હતા. બંનેની ગોવાની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપ થી વાયરલ થઇ રહી છે.
અહીં જુઓ મોની રોયની કેટલીક ખાસ ફોટો...

બોલિવૂડમાં એન્ટ્રી
મૌની રોય ટૂંક સમયમાં જ બોલિવૂડમાં પદાર્પણ કરનાર છે. તે અક્ષય કુમારની હોકી આધારિત ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળશે. પહેલા ચર્ચા હતી કે, તે સલમાન ખાનની ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરશે, પરંતુ એ પહેલાં જ અક્ષય કુમારની 'ગોલ્ડ'માં મૌનીનું નામ ફાઇનલ થયું હોવાના સમાચાર આવ્યા હતા.

સલમાન ખાનની ખાસ મિત્ર
મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે. 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સલમાને રાખેલ સ્પેશ્યિલ શોમાં પણ મૌનીનું પર્ફોમન્સ હતું.

લોકપ્રિય
મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

કસ્તુરી
મોની રોય ફરી એકવાર એકતા કપૂરના શૉ કસ્તુરીમાં જોવા મળી. તેની સાથે તેઓ જરા નચ કે દિખા શૉમાં પણ જોવા મળી હતી.

પતિ પત્ની ઔર વો
મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

કરિયર ની શરૂઆત
પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર
નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
