ઝલક દિખલા જા માં મનીષ પોલની ફી સાંભળીને હેરાન થઈ જશો...
આપણે જણાવી દઈએ કે ઝલક દિખલા જા સિઝન 9 જુલાઈ 30 થી આપણી સામે આવી જશે. બધા જ કન્ટેન્સ્ટનની ફાઇનલ લિસ્ટ પણ આપણી સામે આવી ચુકી છે. આ શોના જજ અને હોસ્ટ પણ નક્કી થઈ ચુક્યા છે. મનીષ પોલ આ શો હોસ્ટ કરવા જઈ રહ્યા છે.
મનીષ પોલ ઝલક દિખલા જા ની ઘણી સિઝનના હોસ્ટ રહી ચુક્યા છે. પરંતુ આ સિઝનમાં મનીષ પોલની હોસ્ટ કરવાની ફીઝ સાંભળીને હેરાન થઈ જશો. મનીષે સિઝન 9 ને હોસ્ટ કરવા માટે લગભગ દોઢ કરોડની માંગ કરી છે. એટલે કે દરેક એપિસોડના 7 લાખ રૂપિયા.

દર વખતની જેમ આ સિઝનમાં પણ ફેમસ સેલેબ્રીટી પોતાના ડાન્સના જલવા બતાવશે. પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે શાહિદ કપૂરને જેકલીન રિપ્લેસ કરી રહી છે. જેકલીન સાથે કરણ જોહર અને ગણેશ હેગડે જજ તરીકે જોવા મળી શકે છે.
મનીષ પોલ એક શાનદાર હોસ્ટ છે. તેઓ ફિલ્મોમાં પણ આવી ચુક્યા છે. તેઓ આ પહેલા પણ ઘણા શો હોસ્ટ કરી ચુક્યા છે. મનીષ પોલ ની ફેન ફોલોવિંગ પણ ઘણી વધારે છે. મળતી જાણકારી મુજબ રિતિક રોશન પહેલા ગેસ્ટ બની શકે છે આ શો પર. જેઓ પોતાની ફિલ્મ ને પ્રોમોટ કરવા આવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
