મંદાના કરીમીનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ, બધું જ દેખાયું
મંદાના કરીમી બોલિવૂડમાં કંઈક ખાસ કમાલ નથી કરી શકી. બોલિવૂડ અને ટેલિવિઝન બંને જગ્યાએ તેને કામ કર્યું છે પરંતુ તેને કંઈક ખાસ ઓળખ નથી મળી શકી.
મંદાના કરીમી બોલિવૂડમાં કંઈક ખાસ કમાલ નથી કરી શકી. બોલિવૂડ અને ટેલિવિઝન બંને જગ્યાએ તેને કામ કર્યું છે પરંતુ તેને કંઈક ખાસ ઓળખ નથી મળી શકી. પોતાની સેક્સી અદાઓથી ચર્ચામાં રહેવામાં અવ્વલ નંબરે આવતી હીરોઈનોમાંની એક મંદાના કરીમી પણ છે.
બિગ બોસ પછી આ સ્ટાર થોડા સમય માટે ઇશ્કબાઝ સીરિયલમાં વિલન તરીકે જોવા મળી હતી. આ સ્ટાર હાલમાં ફક્ત પોતાની બોલ્ડ અને સેક્સી ફોટોને કારણે જ ચર્ચામાં રહે છે. મંદાના કરીમી વિશે વાત કરીયે તો તેની ન્યૂડ તસવીરો પણ ઘણી વાયરલ થઇ હતી. તેના પર મંદાના કરીમીને ટ્રોલ પણ કરવામાં આવી હતી.
ફરી એકવાર તેની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. મંદાના કરીમીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે. બિગ બોસ 9 કન્ટેસ્ટન્ટ મંદાના કરીમીની ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
આ પણ જુઓ: રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કરી, એકલામાં જુઓ
મંદાના સતત પોતાની ફોટો પોસ્ટ કરતી રહે છે. ઇશ્કબાઝ ટીવી શૉ પછી તે ગાયબ થઇ ગઈ હતી. મંદાનાની એક નહીં પરંતુ ઘણી તસવીરો સોશ્યિલ મીડિયા પર હંગામો મચાવી ચુકી છે.
View this post on InstagramBlack&white or Colors? What’s your fav? 😁
A post shared by Mandanakarimi (@mandanakarimi) on
પોતાના લગ્ન અને ઘરેલુ હિંસાને કારણે મંદાના કરીમી ખબરોમાં આવી હતી. પરંતુ હવે સતત પોતાની બોલ્ડ ફોટોને લઈને ચર્ચાનો વિષય બની છે. અહીં જુઓ મંદાના કરીમીની સૌથી સેક્સી તસવીરો..

મોડલ અને અભિનેત્રી
બિગ બોસ સીઝન 9 ઘ્વારા ફેમસ થયેલી મંદાના કરીમી હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના વીડિયો અને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

વિદેશી મોડલ
મંદાના કરીમી એક વિદેશી મેડલ છે, જે ક્યાં કૂલ હૈ હમ અને કુણાલ ખેમુની ફિલ્મ ભાગ જોની માં જોવા મળી હતી.

મોડેલિંગ પ્રોજેક્ટ
મંદાના કરીમી ફિલ્મોમાં આવતા પહેલા ભારત બહાર પણ ઘણા મોડેલિંગ પ્રોજેક્ટ કરી ચુકી હતી.

ઈરાની મોડલ
મંદાના કરીમી એક ઈરાની મોડલ છે અને મોડેલિંગ પહેલા તે એર હોસ્ટેસ પણ રહી છે.

તુષાર કપૂર
માનવામાં આવી રહ્યું છે કે મંદાના કરીમી અને તુષાર કપૂર ડેટ કરી ચુક્યા છે.

રણબીર કપૂર
વર્ષ 2015 દરમિયાન રણબીર કપૂરની રોય ફિલ્મ ઘ્વારા મંદાનાએ ડેબ્યુ કર્યો હતો

લોકપ્રિયતા
ઘણી ફિલ્મોમાં કામ કરવા છતાં પણ તેને બિગ બોસ ઘ્વારા લોકપ્રિયતા મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
