ઝલક દિખલા જા 7 : સેક્સી ડ્રેસ-હૉટ ડાન્સ દ્વારા માધુરીએ કર્યા પાણી-પાણી
મુંબઈ, 9 જૂન : ફરી એક વાર કલર્સનો લોકપ્રિય ડાન્સિંગ રિયલિટી શો ઝલક દિખલા જા શરૂ થઈ ગયો છે. કલર્સ પર શનિવાર-રવિવાર રાત્રે નવ વાગ્યે પ્રસારિત થતા આ કાર્યક્રમમાં પુનઃ આપને શોના જજ તથા ડાન્સિંગ ક્વીન માધુરી દીક્ષિત બહુ હટકે નજરે પડશે કે જેનો આરંભ શોના પહેલા જ એપિસોડ સાથે થઈગયો છે. માધુરી દીક્ષિત આ શોમાં હૉટ લુકમાં છે. માધુરીના આ રૂપને જોઈ સૌ આશ્ચર્યચકિત બની ગયાં. બ્રાઉન ગોલ્ડન લુકમાં માધુરી દીક્ષિત જ્યારે શોમાં પ્રકટ થયાં, તો લોકોની આંખો ફાટીને ફડાકો થઈ ગઈ.
ઝલક દિખલા જા શોના બીજા જજો કરણ જૌહર તથા રેમો ડિસૂઝા પણ માધુરી દીક્ષિતના વખાણ કરતા પોતાને રોકી ન શક્યાં. આ શોમાં સેક્સી તડકો ત્યારે લાગ્યો કે જ્યારે માધુરીએ પ્રીમિયર નાઇટમાં ધૂમ 3 સૉંગ પર ડાન્સ કર્યો. માધુરીના આ હૉટ વેસ્ટર્ન લુકને જોઈ તો બધા હેરાન રહી ગયાં. માધુરીના ડાન્સ તથા એનર્જી જોઈ કોઈ નહોતુ કહી શકતું કે તેઓ વયમાં પચાસના આંકડાને સ્પર્શનાર છે.
સરવાળે માધુરીનાહુશ્ન તથા ડાન્સે તો ઝલક દિખલા જા 7ની પ્રીમિયર નાઇટને હસીન તો બનાવી જ દીધી, પણ તેમાં ચાર ચાંદ ત્યારે લાગ્યાં કે જ્યારે માધુરીએ પોતાની કાતિલ અદાઓ વડે શોમાં પોતાની ફિલ્મ હૉલીડેનું પ્રમોશન કરવા આવેલા અક્ષય કુમાર સાથે મીઠી છેડખાની શરૂ કરી. માધુરીએ તેમને જણાવ્યું કે તેઓ તેમની બાજુ વાળી સીટ પર ત્યારે જ બેસશે કે જ્યારે તેઓ તેમના ત્રણ સવાલોના જવાબ આપશે.
માધુરીએ અક્ષયને એક્સપ્રેશન બદલ્યા વગર લિંબુ ખાવા કહ્યું અને શોના સ્પર્ધક પૂજા સાથે મીઠી પળો વિતાવવા પણ કહ્યું. એટલુ જ નહીં, માધુરીએ એમ પણ જણાવ્યું કે અક્ષય કુમાર દર્શકોમાંથી કોઈની સાથે ડાન્સ કરે. અક્ષયે માધુરી દ્વારા સુચવાયેલા તમામ કાર્યો કર્યાં અને પછી તેઓ માધુરીને ગળે ભેંટી તેમની બાજુ વાળી સીટ ઉપર બેસવાના હકદાર બન્યાં.
આગળના સમાચાર સ્લાઇડરમાં જુઓ :

સેક્સી માધુરી દીક્ષિત
આ વખતના ઝલક દિખલા જામાં માધુરીએ હૉટ લુક અપનાવ્યો છે.

હૉટ ડાન્સ
આ શોમાં સેક્સી તડકો ત્યારે લાગ્યો કે જ્યારે માધુરીએ પ્રીમિયર નાઇટમાં ધૂમ 3 સૉંગ પર ડાન્સ કર્યો.

ધમાકેદાર રહ્યો પહેલો એપિસોડ
કલર્સનો જાણીતો શો ઝલક દિખલા જ 7નો પહેલો એપિસોડ ધમાકેદાર રહ્યો.

હૉટ લુકમાં માધુરી
માધુરી આ વખતે શોમાં હૉટ લુકમાં છે. માધુરીનું આ રૂપ જોઈ સૌ આશ્ચર્યમાં પડી ગયાં.

કામુક બન્યાં માધુરી
બ્રાઉન ગોલ્ડન લુકમાં માધુરીને જોઈ શોના બીજા જજો કરણ જૌહર અને રેમો ડિસૂઝા પણ મોંમા આંગળા નાખવા મજબૂર થઈ ગયાં.

મેન આકર્ષણ બન્યાં
માધુરી દીક્ષિત આ વખતના ઝલક દિખલા જામાં મેન આકર્ષણ બની ઉપસ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
