Leaked Pics : ઍરક્રાફ્ટ બન્યું બિગ બૉસ હાઉસ, બદલાઈ ગઈ થીમ!

મુંબઈ, 29 ઑગસ્ટ : બિગ બૉસ 8 ચાલુ થવાની તૈયારીમાં છે અને શો મેકર્સ શો અંગેની વિગતો છુપાવી રહ્યા છે, પરંતુ સસ્પેંસ વચ્ચે બિગ બૉસ હાઉસની કેટલીક તસવીરો લીક થઈ છે અને તે વૈશ્વિક રીતે વાયરલ થઈ ગઈ છે. આ તસવીરોમાં સલમાન ખાને બિગ બૉસ 8ના ટ્રેલર માટે કરેલા શૂટિંગની તસવીરોનો પણ સમાવેશ થાય છે.

બિગ બૉસ 8 સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે અને લેટેસ્ટ ટીઝર શો અંગે હિંટ્સ આપી રહ્યુ છે. સલમાન ખાન પાયલૉટ તરીકે પોઝ આપતા જણાય છે અને બિગ બૉસની આંખ ઍરક્રાફ્ટના એંજિનના પાંખ જેવી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે બિગ બૉસની 8મી સીઝન ઍરક્રાફ્ટ્સ પર આધારિત હશે.

લીક થયેલ તસવીરો પરથી સ્પષ્ટ છે કે બિગ બૉસ હાઉસ હ્યૂજ ઍરક્રાફ્ટની જેમ ડિઝાઇન કરાયુ છે કે જે સ્પર્ધકો માટે કમ્ફર્ટેબલી ફિટ હશે. સીટો, સામાન અને દીવાળો પર ઍરોપ્લેનની તસવીરો બિગ બૉસ હાઉસને બહુ કોઝી બનાવે છે. ગત સીઝનની થીમ સ્વર્ગ અને નર્કની હતી.

ચાલો જોઇએ બિગ બૉસ 8ની લીક્ડ તસવીરો :

લીક થઈ તસવીરો

લીક થઈ તસવીરો

બિગ બૉસ 8ના મેકર્સ લાખ પ્રયત્નો છતાં હાઉસની તસવીરો લીક થતા રોકી ન શક્યાં.

સીટિંગ એરિયા

સીટિંગ એરિયા

બિગ બૉસ હાઉસ કે જે ઍરક્રાફ્ટ સ્વરૂપે છે. તેમાં સીટિંગ એરિયા જોઈ શકાય છે.

બ્રીફકેસ અને સીટ્સ

બ્રીફકેસ અને સીટ્સ

બિગ બૉસ હાઉસમાં બ્રીફકેસ અને કેટલીક વધુ ખુરશીઓ પડી છે.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

બિગ બૉસ હાઉસની વધુ એક તસવીર.

સલમાનનું શૂટિંગ

સલમાનનું શૂટિંગ

બિગ બૉસ 8ના ટ્રેલર માટે શૂટિંગ કરતા હોસ્ટ સલમાન ખાન.

લોગો

લોગો

બિગ બૉસ 8નો લોગો ઍરક્રાફ્ટના એંજિનના પાંખને આંખ તરીકે ધરાવે છે.

સલમાન પાયલૉટ

સલમાન પાયલૉટ

બિગ બૉસ 8ના ટીઝરમાં સલમાન ખાન પાયલૉટ તરીકે દેખાય છે.

સલમાન કૅપ્ટન

સલમાન કૅપ્ટન

પહેલું ટીઝર સલમાન ખાનને કૅપ્ટન તરીકે દર્શાવે છે.

આતુરતા

આતુરતા

લોકો એ વાતને લઈને આતુર છે કે બિગ બૉસ 8માં તેમના માટે મનોરંજનનો કેવો ખજાનો છે.

આ પણ વાંચો

આ પણ વાંચો

Break-up બાદ પણ સાથે કામ કરી બન્યાં હૉટ On-Screen કપલ!

આ પણ વાંચો

આ પણ વાંચો

Reunite Couple : સેલેના-જસ્ટિનનો Romance ફરી પરાકાષ્ઠાએ, જુઓ 12 Romantic Moments

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X