Pics : ખતરોં કે ખિલાડીમાંથી કુશાલ આઉટ, એજાઝની એન્ટ્રી સામે ગૌહર લાલધુમ
મુંબઈ, 18 ફેબ્રુઆરી : વિવાદાસ્પદ રિયલિટી શો બિગ બૉસ 7 દ્વારા ચર્ચામાં આવનાર ટેલીવિઝન કલાકારો કુશાલ ટંડન તથા ગૌહર ખાન ફરી વાર ચર્ચામાં છે. હકીકતમાં ખભાની ઈજાના કારણે કુશાલ ટંડન ખતરોં કે ખિલાડી શોમાંથી આઉટ થઈ ગયાં છે, તો બીજી બાજુ ગૌહરે પણ શો છોડવાની ધમકી આપી દીધી છે.
જોકે આ વખતે ગૌહર ખાન કુશાલ માટે નહીં, પણ એજાઝ ખાનના કારણે શો છોડી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે કુશાલ આઉટ થતાં તેમના સ્થાને એજાઝ ખાનની એન્ટ્રી થઈ શકે છે. તેવામાં ગૌહરે ધમકી આપી છે કે જો શોમાં એજાઝની એન્ટ્રી થાય, તો તેઓ શો છોડી દેશે.
નોંધનીય છે કે એજાઝ ખાન, કુશાલ ટંડન અને ગૌહર ખાન બિગ બૉસ 7 દરમિયાન પ્રણય-ત્રિકોણના કારણે ચર્ચામાં રહ્યા હતાં. બિગ બૉસીમાંથી જાણવા મળ્યુ હતું કે કથિત લવ બર્ડ્સ કુશાલ અને ગૌહર વચ્ચે ગેરસમજ પેદા કરવાનો એજાઝે પ્રયત્ન કર્યો હતો. બિગ બૉસમાં અનેક વખત એજાઝ-ગૌહર વચ્ચે ઝગડા પણ થયા હતાં.
ચાલો હાલ તો જોઇએ દક્ષિણ આફ્રિકમાં ચાલતા ખતરોં કે ખિલાડીના શૂટિંગ અને ગૌહર-કુશાલની મસ્તીની તસવીરી ઝલક :

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક

ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
ખતરોં કે ખિલાડીની તસવીરી ઝલક
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
