શ્રદ્ધા આર્યાએ બિકીનીમાં કરી આવી હરકત, વીડિયો વાયરલ
નવું વર્ષ આવતાની સાથે જ ઘણા સ્ટાર વેકેશન પર આવી રહ્યા છે. ઘણા સ્ટાર એવા પણ છે જેઓ નવા વર્ષનું સ્વાગત કરવા માટે શૂટિંગ અને પ્રોફેશનલ લાઇફથી દૂર છે.
નવું વર્ષ આવતાની સાથે જ ઘણા સ્ટાર વેકેશન પર આવી રહ્યા છે. ઘણા સ્ટાર એવા પણ છે જેઓ નવા વર્ષનું સ્વાગત કરવા માટે શૂટિંગ અને પ્રોફેશનલ લાઇફથી દૂર છે.
ઘણા સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના વેકેશનની સ્ટોરી શેર કરી રહ્યા છે, તો કેટલાક સ્ટાર બોલ્ડ ફોટો શેર કરી રહ્યા છે. આ લિસ્ટમાં કુંડળીભાગ્ય સ્ટાર શ્રદ્ધા આર્યનું નામ પણ શામિલ થવા જઈ રહ્યું છે.
કુંડળીભાગ્યની પ્રિતો એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં પોતાની બિકીની ફોટો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર સનસની મચાવી રહી છે. કુંડળીભાગ્ય પછી રાતોરાત સ્ટાર બનવાને કારણે શ્રદ્ધા આર્યનું નામ ખુબ જ ચર્ચામાં છે.
આ પણ વાંચો: ખાકી વર્દી ઉતારી ચંદ્રમુખી ચૌટાલાએ પહેરી બિકીની, જોતા જ રહી જશો
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા ફક્ત ટીવી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તેને અસલી ફેમ કુંડળી ભાગ્ય સિરિયલ ઘ્વારા જ મળી.
આ પણ વાંચો: સારા ખાનના ન્યૂડ વીડિયો પર લોકોનો ગુસ્સો, પુરા કપડાં પહેરવા કહ્યું
વર્ષ 2018 દરમિયાન ટીવી સ્ટારની સૌથી વધારે વાયરલ થયેલા ફોટો પર નજર કરો..

કવિતા કૌશિક
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ સવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

કૃતિકા કામરા
કૃતિકા કામરાએ પહેલીવાર બિકીનીમાં એવી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને બધા જ હેરાન છે. થોડા દિવસ પહેલા જ કૃતિકા કામરાએ બિકીનીમાં ફોટો પોસ્ટ કરી હતી જે ખુબ જ ઝડપથી વાયરલ થયી હતી.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

હિના ખાન
બિગ બોસની બહાર આવ્યા પછી હિના ખાનની લોકપ્રિયતા સતત વધી રહી છે. તેનું કારણ તેની બોલ્ડ ફોટો છે. ટીવીની સંસ્કારી વહુ તરીકે ઓળખાતી હિના ખાને પોતાને બિલકુલ બદલી નાખી છે. એટલું જ નહીં પરંતુ તે હવે ટીવીની સૌથી ગ્લેમરસ અભિનેતીઓમાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
