પહેલીવાર કુંડળી ભાગ્ય સ્ટારે કર્યો આવો સેક્સી ડાન્સ
રાતોરાત કુંડળી ભાગ્ય ઘ્વારા સ્ટાર બની ચુકેલી કુમકુમ ભાગ્યની પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા છેલ્લા કેટલાક દિવસથી પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
રાતોરાત કુંડળી ભાગ્ય ઘ્વારા સ્ટાર બની ચુકેલી કુમકુમ ભાગ્યની પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા છેલ્લા કેટલાક દિવસથી પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેનો એક ધમાકેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
આમ જોવા જઇયે તો આ વીડિયો ખુબ જ જૂનો છે. પરંતુ હાલમાં તે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. શ્રદ્ધા આર્યા આ વીડિયોમાં કોરિયોગ્રાફર અને લોકપ્રિય ડાન્સર સનમ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં શ્રદ્ધા આર્યા તેના સેક્સી અંદાઝમાં દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા ફક્ત ટીવી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.
આ પણ વાંચો: આ સેક્સી સુપરસ્ટારની ફોટોએ સનસની મચાવી, જોતા જ રહી જશો
પરંતુ તેને અસલી ફેમ કુંડળી ભાગ્ય સિરિયલ ઘ્વારા જ મળી. શ્રદ્ધા આર્યાના વાયરલ થતા વીડિયો પર એક નજર કરો.
અહીં જુઓ શ્રદ્ધા આર્યાની કેટલીક ખાસ તસવીરો....

એક્ટિવ
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે

મોડેલિંગ
શ્રદ્ધા આર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં દેખાઈ ચુકી છે.

દિલ્હી
શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઓગસ્ટ 1987 દરમિયાન દિલ્હીમાં થયો હતો. શ્રદ્ધા આર્યા હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

વીડિયો ઘ્વારા ફેમ
શ્રદ્ધાએ વર્ષ 2016 દરમિયાન સોનીયો હિરેયે અને વર્ષ 2018 દરમિયાન મેરી જાન વીડિયો સોન્ગમાં દેખાઈ ચુકી છે. આ બંને સોન્ગ ખુબ જ લોકપ્રિય થયા હતા.

ગેજ્યુએટ
શ્રદ્ધા આર્યાએ દિલ્હી યુનિવર્સીટીથી આર્ટ સાયન્સમાં ગેજ્યુએટ કર્યું છે. ત્યારપછી મુંબઈ આવીને તેમને એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

ટીવી સિરિયલ
શ્રદ્ધા આર્યા વર્ષ 2004 દરમિયાન ઇન્ડિયાઝ બેસ્ટ સીને સ્ટાર કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શૉ તેરે આંગન કી, તુમ્હારી પાંખી, ડ્રિમ ગર્લ સહીત ઘણી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. પરંતુ તેને કુંડળી ભાગ્ય ઘ્વારા લોકપ્રિયતા મળી.

તમિલ, તેલુગુ અને કન્નડ
શ્રદ્ધા આર્યાએ હિન્દી ફિલ્મ સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોશ્યિલ મીડિયા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
