બ્લેક ડ્રેસમાં કુંડલી ભાગ્યાની આ સુપરસ્ટારે કર્યો સેક્સી ડાંસ, જુઓ હૉટ અંદાજ
બ્લેક ડ્રેસમાં કુંડલી ભાગ્યાની આ સુપરસ્ટારે કર્યો સેક્સી ડાંસ, જુઓ હૉટ અંદાજ
હાલના સમયમાં કેટલાય સુપરસ્ટાર્સ પોતાના વેકેશનની કેટલીય હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. પરંતુ આ બધાથી એક ડગલું આગળ નીકળી કુંડલી ભાગ્યાની સ્ટાર એટલે કે પ્રીતાની આ હૉટ તસવીરો અને વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યા છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ શ્રદ્ધા આર્યાની. જેમનો આ વીડિયો ભારે તેજીથી વાયરલ થઈ રહ્યો છે. આ વખતે તે બ્લેક ડ્રેસમાં હૉટ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. શ્રદ્ધા એટલે કે કુંડલી ભાગ્યાની પ્રીતો. જેમણે આવતા જ ટીઆરપીમાં એવી ઉડાણ ભરી કે આજસુધી તેને નંબર 1ની પોઝિશનથી હટાવવી મુશ્કેલ થઈ ગયું છે.

શ્રદ્ધાએ મચાવી ધમાલ
હાલ શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. હાલમાં જ તે પોતાના મિત્રો સાથે ટૂવાલમાં ડાંસ કરતી જોવા મળી હતી. પરંતુ આ વખતે તેણે પિંક બિકીનીમાં પણ સેક્સી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં બ્લેક ડ્રેસમાં પોતાની રીલ લાઈફ બહેન સાથે ડાન્સ પોઝ આપતી જોવા મળી રહી છે. ચલો પછી ઈંતેજાર કઈ વાતનો છે. તમે પણ જુઓ આ વીડિયો અને કેટલીક ટવીની સુપરસ્ટાર એક્ટ્રેસની બોલ્ડ તસવીરો...

સોનારિકા ભદૌરિયા
દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીની ભૂમિકા નિભાવનાર સોનારિકા ભદૌરિયાને તે દરમિયાન ટ્રોલ કરવામાં આવી જ્યારે તેણે બિકિની પહેરતા સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર પોતાની તસવીરો શેર કરી.

રૂબીના દિલાયક
છોટી વહુ અને અસ્તિત્વ કે એહસાસ જેવી સીરિયલ્સથી નામ કમાનાર મશહૂર એક્ટ્રેસ રૂબીના દિલાઈકને એ દરમિયાન તેના ફોલોઅર્સના વિરોધનો સામનો કરવો પડ્યો જ્યારે તેણે સોસિયલ સાઈટ પર બિકીની પહેરી તસવીરો શેર કરી.

નિયા શર્મા
એક હજારો મેં મેરી બહના હૈથી ટીવી સીરિયલ્સમાં નામ કમાનાર નિયા શર્મા હાલમાં જ ટ્રોલનો શિકાર બની. નિયા શર્માએ સોશિયલ સાઈટ પર એક ડાંસિંગ વીડિયો પોસ્ટ કર્યો હતો.

સૃતિ ઝા
સૃતિ ઝા ટીવી શો કુમકુમ ભાગ્યમાં પ્રજ્ઞાની ભૂમિકા નિભાવે છે. તેની આ તસવીર ભારે વાયરલ થઈ હતી.

દેવોલીના ભટ્ટાચાર્જી
સાથ નિભાના સાથિયામાં 45 વર્ષની ગોપી વહૂના કેરેક્ટરમાં દેવોલીના ભટ્ટાચાર્જી હવે દાદીની ભૂમિકા નિભાવી રહી છે.

અનીતા હસનંદાની
અનિતા પણ યે હૈ મોહબ્બતે મેં પોતાની ઉંમરથી બેગણી માતા નો રોલ નિભાવી રહી છે, તેની આ તસવીરો વયરલ થઈ હતી.
વીડિયો
અહીં જુઓ શ્રદ્ધા આર્યાનો હૉટ વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
