કુંડલી ભાગ્યની પ્રીતા 'શ્રદ્ધા આર્યા'ની તસવીરોએ લગાવી દીધી આગ, જોતા જ કહેશો ઉફ્ફ
કુંડલી ભાગ્યની પ્રીતા 'શ્રદ્ધા આર્યા'ની તસવીરોએ લગાવી આગ
જલદી જ વેકેશન શરૂ થનાર છે. સાથે જ ટીવી સ્ટાર્સે પણ પોતાની રિલેક્સ થતી કેટલીક તસવીરો પોસ્ટ કરી દીધી છે. આ યાદીમાં કુંડલી ભાગ્યની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યાનું નામ હાલમાં જ આવ્યું છે. ગત વર્ષે જ્યાં શ્રદ્ધાએ બિકીનીમાં કેટલીય તસવીરો પોસ્ટ કરી હતી. ત્યારે આ વખતે તે પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી રહી છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક બહુ બોલ્ડ તસવીર શેર કરી છે. જેને તેજીથી જોવામાં આવી રહી છે.

પ્રીતાએ શેર કરી તસવીરો
કુંડલી ભાગ્યથી રાતોરાત સુપરસ્ટાર બનનાર શ્રદ્ધા આર્યાનું નામ હાલના દિવસોમાં શોના ટીઆરપીમાં ટૉપ પર રહેવાની સાથે બોલ્ડ તસવીરોને કારણે પણ ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ થઈ ગઈ છે. તેની આ તસવીર પર તેમણે સુંદર અને સેક્સી જેવી કેટલીય કોમેન્ટ મળી રહી છે. આ તમામ તસવીરોથી નજર હટાવવી મુશ્કેલ છે. એકવાર ફરી શ્રદ્ધાની આ તસવીરોને તેજીથી જોવામાં આવી રહી છે.
જોતા જ રહી જશો
તમે પણ જુઓ વાયરલ થતી આ તસવીરો. જણાવી દઈએ કે શ્રદ્ધાને સ્ટાર બનાવવામાં કુંડલી ભાગ્યનો મોટો હાથ છે. પોતાના લૉન્ચની સાથે આ શો સતત ટીવીના ટૉપ 3 શોમાં બની ગયો છે.
|
અહીં જુઓ તસવીરો
અહીં જુઓ શ્રદ્ધાની વાયરલ તસવીર, જેને તમે જોતા જ રહી જશો...

સોશિયલ મીડિયા પર ભારે વાયરલ
શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે.

મોડેલિંગ
શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે કેટલાય ફેમસ ટીવી એડમાં પણ જોવા મળી ચૂકી છે.

દિલ્હી સાથે જોડાણ
શ્રદ્ધાનો જન્મ 17 ઓગસ્ટ 1987ના રોજ દિલ્હીમાં થયો હતો. શરૂઆતથી જ તે એક્ટેરસ બનવા માંગતી હતી.

લોકપ્રિય
શ્રદ્ધાએ વર્ષ 2006માં સોનિયો હિરીયે અને વર્ષ 2018માં મેરી જાન વીડિયો સોન્ગમાં જોવા મળી ચૂકી છે. આ બંને સોન્ગ ભારે લોકપ્રિય થયાં હતાં.

ગ્રેજ્યુએટ
શ્રદ્ધા દિલ્હી યૂનિવર્સિટીથી આર્ટ સાઈટમાં ગ્રેજ્યુએટ થઈ. જે બાદ મુંબઈ આવીને તેણે અહીંથી એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે.

આવી રીતે થઈ શરૂઆત
2004માં ટીવી શો ઈન્ડિયાસ બેસ્ટ સિને સ્ટાર્સની શોધમાં કંટેન્સ્ટન્ટ તરીકે નજર આવી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શો તેરે આંગન કી, તુમ્હારી પાખી, ડ્રીમ ગર્લ સહિત કેટલાય સીરિયલમાં જોવા મળી ચૂકી છે. પરંતુ લોકપ્રિયતા કુંડળી ભાગ્યાએ આપી છે.

હિન્દી ઉપરાંત
શ્રદ્ધાએ હિન્દી ફિલ્મ ઉપરાંત તમિલ, તેલુગૂ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
