સફેદ બિકીનીમાં સુપરસ્ટારે બધી જ હદો પાર કરી, જુઓ તસવીરો
આજકાલ ઘણી સુપરસ્ટારની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે પરંતુ ટીવીની ચંદ્રકાંતાએ બધી જ હદો પાર કરીને બધા જ સ્ટારને પાછળ રાખી દીધા છે. અહીં અમે કૃતિકા કામરા વિશે વાત કરી રહ્યા છે.
આજકાલ ઘણી સુપરસ્ટારની બિકીનીમાં ફોટો વાયરલ થઇ રહી છે પરંતુ ટીવીની ચંદ્રકાંતાએ બધી જ હદો પાર કરીને બધા જ સ્ટારને પાછળ રાખી દીધા છે. અહીં અમે કૃતિકા કામરા વિશે વાત કરી રહ્યા છે.
કૃતિકા કામરાએ પહેલીવાર બિકીનીમાં એવી ફોટો પોસ્ટ કરી છે જેને જોઈને બધા જ હેરાન છે. થોડા દિવસ પહેલા જ કૃતિકા કામરાએ બિકીનીમાં ફોટો પોસ્ટ કરી હતી જે ખુબ જ ઝડપથી વાયરલ થયી હતી.
આ વખતે કૃતિકાએ ફરી પોતાની હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેની ખુબસુરતી જોતા જ તમે ફિદા થઇ જશો. રીલ લાઈફ મુજબ રિયલ લાઈફમાં પણ કૃતિકા કામરા ખુબ જ ગ્લેમરસ છે.
કૃતિકાએ પહેલીવાર આ પ્રકારની કોઈ ફોટો શેર કરી છે. વર્ષ 2009 દરમિયાન ટીવી શૉ કિતની મહોબ્બત હૈ ઘ્વારા કૃતિકાએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેની સાથે સાથે કરણ કુન્દ્રા સાથે રિલેશન અંગે પણ તે ચર્ચામાં રહી હતી.
તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

કૃતિકા કામરા
હાલમાં કૃતિકા કામરા સિંગલ છે. તેને હાલમાં સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ બિકીની ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધાની લોકપ્રિયતા
પ્રજ્ઞાની બહેન પ્રિતોના રોલમાં શ્રદ્ધાની લોકપ્રિયતા ખુબ જ વધી ગયી છે. પરંતુ આ મામલો આટલે સુધી જ નથી. શ્રદ્ધા આજકાલ સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ખુબ જ ચર્ચામાં છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

બેનાફશા સુનાવલા
બેનાફશા સુનાવલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બિકીની ફોટો શેર કરતી રહે છે. તેની ફોટોને લાખો લાઇક્સ પણ મળી રહ્યા છે.

સાક્ષી પ્રધાન
સાક્ષી પ્રધાન સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરવાનું પસંદ કરે છે. આવી જ તસવીરોને કારણે તેની છાપ એક બોલ્ડ અભિનેત્રી તરીકે ઉપસી આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
