કવિતા કૌશિકે બબાલ મચાવી, સેક્સી યોગામાં હોટ પોઝ આપ્યા
ફરી એકવાર ટીવીની સુપરસ્ટાર કવિતા કૌશિક ચર્ચામાં છે. આ વખતે પણે તે સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી પોતાની ફોટોને કારણે ચર્ચામાં આવી છે.
ફરી એકવાર ટીવીની સુપરસ્ટાર કવિતા કૌશિક ચર્ચામાં છે. આ વખતે પણે તે સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી પોતાની ફોટોને કારણે ચર્ચામાં આવી છે.
કવિતા કૌશિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગા કરતા ફોટો પોસ્ટ કર્યા છે. કવિતા હંમેશા પોતાના એકાઉન્ટ પર હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. આ પોઝમાં કવિતા કૌશિક પોતાની બોડી અને યોગની ખૂબી બતાવી રહી છે. તમે તેની આ ફોટોથી નજર નહીં હટાવી શકો.
View this post on InstagramA post shared by Kavita (@ikavitakaushik) on
કવિતા હાલમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધ્યાન આપી રહી છે. આ પહેલીવાર નથી કે કવિતાએ પોતાની બોલ્ડ ફોટો શેર કરી હોય, આ પહેલા પણ તેની ઘણી બોલ્ડ ફોટો વાયરલ થઇ ચુકી છે. આ પહેલા પણ ઘણીવાર તે બોલ્ડ થતી દેખાઈ ચુકી છે. કવિતા કૌશિકે જાન્યુઆરી 2017 દરમિયાન પોતાના મિત્ર રોનિત બિશ્વાસ સાથે લગ્ન કર્યા.
આ પણ વાંચો: દરિયા કિનારે ઉતરનની સુપરસ્ટારનો હોટ બિકીની અવતાર, એકલામાં જુઓ
કવિતા કૌશિક કેટલીય વાર પોતાની બૉલ્ડ તસ્વીરોની કારણે ચર્ચામાં આવી ચૂકી છે. આ વખતે પણ તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
