ચંદ્રમુખી ચૌટાલાની આ તસવીરો મલાઈકા અરોરાને પણ ટક્કર આપે છે
ફરી એકવાર ટીવીની આ સેક્સી સ્ટારે બધી જ હદો પાર કરી છે. હાલમાં અમે અહીં ટીવી દુનિયાથી ગાયબ ચાલી રહેલી ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક વિશે વાત કરી રહ્યા છે.
ફરી એકવાર ટીવીની આ સેક્સી સ્ટારે બધી જ હદો પાર કરી છે. હાલમાં અમે અહીં ટીવી દુનિયાથી ગાયબ ચાલી રહેલી ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક વિશે વાત કરી રહ્યા છે.
કવિતા કૌશિક ફરી એકવાર તેની વર્ક આઉટ ફોટોને કારણે ચર્ચામાં આવી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે ફિટનેસ મામલે કવિતા કોઈના કરતા પણ પાછળ નથી. ફેન્સ તેની આ ફોટોની સરખામણી મલાઈકા અરોરાની ફોટો સાથે કરવા લાગ્યા છે. કવિતા હાલમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફોક્સ કરી રહી છે.
View this post on InstagramA post shared by Kavita (@ikavitakaushik) on
આમ પણ આ પહેલીવાર નથી જયારે કવિતા કૌશિકની બોલ્ડ ફોટો વાયરલ થઇ હોય. આ પહેલા પણ કવિતા ઘણીવાર બોલ્ડ થતી જોવા મળી ચુકી છે.
આ પણ વાંચો: નેટ આઉટફિટમાં શમા સિકંદરની સેક્સી ફોટો, બધું જ દેખાયું
એટલું જ નહીં પરંતુ ફિટનેસ સાથે બોલ્ડનેસ મામલે પણ કવિતા કોઈ પણ ટીવી અથવા બોલિવૂડ સ્ટારથી પાછળ નથી. કવિતા કૌશિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગા કરતા ફોટો પોસ્ટ કર્યા છે. કવિતા હંમેશા પોતાના એકાઉન્ટ પર હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. તમે તેની આ ફોટોથી નજર નહીં હટાવી શકો.
View this post on InstagramA post shared by Kavita (@ikavitakaushik) on
તાજેતરમાં જ કવિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ તસવીરો અને વીડિયો અપલોડ કર્યો છે. જેને લોકો ભારે જોઈ રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે કવિતાએ આવા પ્રકારની તસવીરો શેર કરી હોય.

હૉટ તસવીરો
અગાઉ પણ કવિતાએ આવા પ્રકારની બૉલ્ડ તસવીરો શેર કરી હતી. જે બાદ એમની તસવીરો વાયરલ થવામાં જરા પણ વિલંબ નથી કરતી.

બિંદાસ ઈન્સ્પેક્ટર
સબ ટીવીના શો FIRની કવિતા કૌશિક ઉર્ફે ચંદ્રમુખી ચૌટાલા બેંદાસ અને બેબાક ઈન્સ્પેક્ટરની ભૂમિકાથી કવિતાએ પોતાની અલગ જ ઓળખ બનાવી છે.

પતિ સાથે રોમાન્સ
હાલમાં જ કવિતાએ પોતાના પતિની સાથે એમની ક્લોઝ થતી હોય તેવી રોમેન્ટિક તસવીર પણ વાયરલ કરી હતી.

સૌથી ફિટ સ્ટાર
ફિટનેસના મામલામાં કવિતા ટીવીની કેટલીય એક્ટ્રેસને ટકકર આપતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તેમણે ખુદને ફિટ એક્ટ્રેસમાં સામેલ કરી લીધી છે.

પર્સનલ લાઈફ
દિલ્હીની દબંગ ગર્લ કવિતા કૌશિક પૂર્વ CRPF ઑફિસર દિનેશ ચંદ્ર કૌશિકની દીકરી છે.

અભ્યાસ
દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમનમાંથી ફિલોસોફી વિષય સાથે કવિતા કૌશિક ગ્રેજ્યુએટ થઈ છે.

કરિયરની શરૂઆત
કવિતા કૌશિકે કોલેજ દરમિયાન 2001થી જ ઈવેન્ટ હોસ્ટ અને એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

સફળતા
2006માં સિરિયલ FIRથી કવિતા કૌશિકને મોટો બ્રેક મળ્યો હતો. સિરિયલ FIRમાં તેણે ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવ્યો હતો. અને આ સિરિયલે 1000 એપિસોડ પૂરા પણ કર્યા.

FIRને અલવિદા
મોટી સફળતા મળી હોવા છતાં 2013માં કવિતા કૌશિકે આ શોને અલવિદા કહી દીધું અને તેણે સબ ટીવીના સિરિયલ તોતા વેડ્સ મૈનામાં કામ શરૂ કર્યું.

ઝલક દિખલા જા
2015માં કવિતા કૌશિક પોપ્યુલર સેલિબ્રિટી ડાન્સ શો ઝલક દિખલાજામાં પણ જોવા મળી હતી. જો કે બીજા અઠવાડિયે જ તે એલિમિનેટ થઈ ગઈ હતી. બાદમાં તેણે ફેસબુક વિથ કવિતા નામનો શો હોસ્ટ કર્યો હતો.

ટીવીથી દૂર પંજાબી ફિલ્મો
હાલમાં કવિતા કૌશિક ટીવીથી દૂર પંજાબી ફિલ્મોનો ભાગ બની ચુકી છે. ટીવી પર કમબેક કરવા માટે તે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.












Click it and Unblock the Notifications
