કસોટી જિંદગી કી 2, હિના ખાન 'કોમોલિકા' ની લચકતી કમર, વીડિયો વાયરલ
કસોટી જિંદગી કી 2 સીરિયલના પહેલા પ્રોમોમાં આપને ભલે કોમોલિકાની ઝલક નહીં જોવા મળી હોય, પરંતુ આ સીરિયલના બીજા પ્રોમોમાં કોમોલિકાની ઝલક જોઈને તમારા હોશ ઉડી જશે.
કસોટી જિંદગી કી 2 સીરિયલના પહેલા પ્રોમોમાં આપને ભલે કોમોલિકાની ઝલક નહીં જોવા મળી હોય, પરંતુ આ સીરિયલના બીજા પ્રોમોમાં કોમોલિકાની ઝલક જોઈને તમારા હોશ ઉડી જશે.
શાહરુખ ખાન સાથે એકતા કપૂરે કસોટી જિંદગી કી 2 સિરિયલનો પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમોમાં અનુરાગ અને પ્રેરણાના લગ્નની સાથે જ કોમોલિકાની જોરદાર એન્ટ્રી બતાવવામાં આવી છે.
View this post on InstagramA post shared by Ek❤️kzk N Lailamajnu (@ektaravikapoor) on
કોમોલિકા એટલે કે હિના ખાનનો ચહેરો આ પ્રોમોમાં બતાવવામાં આવ્યો નથી. પરંતુ તમે જોઈને જ સમજી જશો કે હિના ખાન વિલનની ભૂમિકા એટલે કે કોમોલિકાનો રોલ કરવા માટે બિલકુલ તૈયાર છે.
આ પણ વાંચો: બાળકોના કાર્યક્રમમાં કંઈક આવા કપડાં પહેરીને ગયી હિના ખાન
એકતા કપૂરે આ પ્રોમો શેર કરતા લખ્યું, કંઈક મોટું થવા જઈ રહ્યું છે ટીવી પર, ખુબ જ વધારે પ્રોમોશન, ખુબ જ મહેનત, કોઈ પણ આશા વિના, કસોટી જિંદગી કી સ્ટાર પ્લસ પર રાત્રે 8 વાગ્યે.
હિના ખાનના આ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે.

હિના ખાન
બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો

બોલ્ડ હિના ખાન
બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે

પ્રેમનો ઈઝહાર
હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે

બિકીનીમાં
હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક
હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી

ટ્રોલ
હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ
હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
