Viral Video: બિગ બૉસની આ પૂર્વ કંટેસ્ટન્ટની પાછળ ગોરિલ્લા પડ્યો, ડાંસ કરીને આવી રીતે દિલ જીત્યું
Viral Video: બિગ બૉસની આ પૂર્વ કંટેસ્ટન્ટની પાછળ ગોરિલ્લા પડ્યો, ડાંસ કરીને આવી રીતે દિલ જીત્યું
ખતરોં કે ખિલાડી સીઝન 10 શરૂ થવા જઈ રહી છે, 22 ફેબ્રુઆરીથી આ શો શરૂ થવા જઈ રહ્યો છે, અને ફરી એકવાર સેલિબ્રિટીઝને પોતાના ડાંસથી જંગ જીતતા જોવા મળશે. ખતરોં કે ખિલાડી- ડર કી યૂનિવર્સિટી (Khatron Ke Khiladi-Darr Ki University)નો એક મજેદાર પ્રોમો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બિગ બૉસની કંટેસ્ટન્ટ રહી ચૂકેલી કરિશ્મા તન્ના એક ગોરિલ્લા સાથે ડાંસ કરતી જોવા મળી રહી છે. કરિશ્મા તન્ના અને આ ગોરિલ્લો 'સજના પે દિલ આ ગયા' સૉન્ગ પર ભારે ડાંસ કરી રહ્યા છે, અને આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. કલર્સ ચેનલે આ વીડિયોને પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

કરીશ્મા તન્નાનો વીડિયો વાયરલ
ખતરોં કે ખિલાડી સીઝન 10ને રોહિત શેટ્ટી જ હોસ્ટ કરશે અને આ વખતે બુલ્ગારિયામાં શોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ખતરોં કે ખિલાડીના આ સીઝનમાં ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના, અદા ખાન, કરણ પટેલ, શિવિન નારંગ, તેજસ્વી પ્રકાશ, કૉમેડિયન બલરાજ સ્યાલ, અમૃતા ખનવલકર, ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટરજી, આરજે મલ્શિકા અને કોરિયોગ્રાફર ધર્મેશ યેલાંદે પોતાના ડીરને જીતતા જોવા મળશે. આ વખતેની ટેગ લાઈન છે 'ડર લેગા ક્લાસ, દેગા ત્રાસ' અને આ જાણીતી હસ્તીઓને સ્ટંટ કરી પોતાના ડીરને જીતવાનો રહેશે.
|
જુઓ વીડિયો
ખતરોં કે ખિલાડી સીઝન 10ને લઈ રોહિત શેટ્ટી બોલ્યા 'ડરનો ખ્યાલ આવતા જ લોકો પગલાં પાછા હટાવી લે છે પરંતુ ખતરોં કે ખિલાડીમાં આવું બિલકુલ નથી હોતું.'

રોહિત શેટ્ટી શો હોસ્ટ કરશે
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે શો સાથે આ મારી પાંચમી સિઝન છે, અને હું દર વખતેની જેમ આ કંટેસ્ટન્ટને પોતાના ડર પર કાબૂ મેળવવા માટે પુશ કરીશ. બુલ્ગારિયાના હસીન નજારા પણ તેવા સમયે એકદમ બેકાર થઈ જશે જ્યારે આ કંટેસ્ટન્ટને તમે ડરાવી દેતા અને દર્દભર્યા સ્ટંટ કરતા જોશો. આવી રીતે ખતરો કે ખિલાડીની આ સિઝનમાં પણ જબરદસ્ત ધમાલ કરશો તે નક્કી છે. આ સીરિઝનો પહેલો મુકાબલો 21 ફેબ્રુઆરીએ રમાશે જે વેલિંગ્ટનમાં રમાશે. આ કુલ મિળીને 2 ટેસ્ટ મેચની સીરિઝ હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
