કરિશ્મા શર્માએ હોટ બિકીની ફોટો શેર કરી, પરસેવા છૂટી જશે
આજકાલ ઘણી ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેમની હોટ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો ઘણી વાયરલ પણ થાય છે.
આજકાલ ઘણી ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેમની હોટ તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો ઘણી વાયરલ પણ થાય છે. આ લિસ્ટમાં સૌથી ઉપર કોઈ કરિશ્મા શર્માનું નામ આવે છે. રાગિની એમએમએસ સિરીઝ ઘ્વારા ફેમસ થયેલી કરિશ્મા શર્મા તેના બોલ્ડ લૂક માટે જાણીતી છે.
આ પણ વાંચો: ઇલિયાના ડિક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી, પરસેવા છૂટી જશે
કરિશ્મા શર્મા બિકીની ફોટો પોસ્ટ કરવાનો એક પણ મોકો છોડતી નથી. હાલમાં જ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ બિકીની ફોટો પોસ્ટ કરી છે. આ બ્લેક એન્ડ વાઈટ ફોટોમાં કરિશ્મા શર્મા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. કરિશ્મા શર્માનો આ લૂક ભલભલાના પરસેવા છોડાવી નાખે તેવો છે.
કરિશ્મા શર્મા ફરી એકવાર પોતાની વાયરલ તસવીરોને કારણે ચર્ચામાં આવી ગઈ છે. રાગિનીની તસવીરોને જોઈ તમે દંગ રહી જશો. કરિશ્મા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો પોસ્ટ કરી છે, જેનાથી તમે નજર નહીં હટાવી શકો.
કરિશ્મા શર્મા અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર તેની બિકીની ફોટો પોસ્ટ કરતી રહે છે કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોઝ આપતા એવી તસવીર શેર કરી છે, જેને જોતા જ તમે-પાણી પાણી થઈ જશો. આ વાતમાં કોઈ જ શંકા નથી કે કરિશ્મા શર્મા પાસે એક પરફેક્ટ બિકીની બોડી છે.
View this post on InstagramA post shared by Karishma Lala Sharma (@karishmasharma22) on
સોશ્યિલ મીડિયા પર કરિશ્મા શર્માના ઘણા ફેન છે. કરિશ્મા શર્માની આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

બોલ્ડ સુપર સ્ટાર
કરિશ્મા શર્માને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ બોલ્ડ વેબ સિરીઝનો બહુ મોટો હાથ છે. જ્યાં બેક ટૂ બેક તે કેટલીય વાર બેડ સીનથી લઈને ન્યૂડ સીન આપતી આવી હતી. જે બાદ ઈન્ટરનેટની બોલ્ડ સુપર સ્ટારમાં તેનું નામ સામેલ થઈ ગયું.

મિનિટોમાં વાયરલ
હંમેશા કરિશ્મા પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. જે ગણતરીની મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

રિતિક રોશનની સુપર 30માં આઈટમ ડાન્સ
કરિશ્મા શર્મા રિતિક રોશનની સુપર 30 ફિલ્મમાં આઈટમ ડાન્સ કરતી જોવા મળી. અમિતાભ ભટ્ટાચાર્ય ઘ્વારા તેને કમ્પોઝ કરવામાં આવ્યું છે. આ ગીતને વિશાલ દાદલાની ઘ્વારા અવાઝ આપવામાં આવ્યો છે.

ઈન્ટરનેટ સેન્સેશન
પોતાના હોટ પિક્ચરને કારણે કરિશ્મા શર્મા ઈન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે.

કામ મોટું
તે ટીવી શૉ લવ બાય ચાન્સ, વી ચેનલનો ટ્વિસ્ટ વાલા લવ, અને ઝિંગ ચેનલમાં પ્યાર તુને ક્યાં કિયા માં મુખ્ય ભૂમિકા નિભાવી ચુકી છે.

બોલ્ડ તસવીરો
કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ તસવીરો સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવાનું પસંદ કરે છે.

મોટી તક
એકતા કપૂરે હંમેશા કરિશ્માને મોટી તક આપી છે. કરિશ્મા શર્માએ ઘણા વર્ષો પહેલા એકતા કપૂરને શૉ પવિત્ર રિશ્તા ઘ્વારા ડેબ્યુ કર્યો હતો.

સની સાથે સરખામણી
રાગીની એમએમએસ જોયા પછી કરિશ્મા શર્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

રાગીની એમએમએસ
આ પહેલા પણ તે રાગીની એમએમએસ દરમિયાન ન્યૂડ અને ટોપલેસ સીન આપી ચુકી છે. કરિયર વિશે જોવા જઇયે તો કરિશ્માને રાગીની ઘ્વારા જ ઓળખ મળી છે. આ પહેલા યે હૈ મોહબ્બતેં માં તેને સિમ્પલ ભૂમિકા નિભાવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
