ઝલક દિખલા જા સિઝન 9 કન્ટેન્સ્ટનની ફાઇનલ લિસ્ટ....
ઝલક દિખલા જા સિઝન 9 ખૂબ જ જલ્દી ચાલુ થવા જઈ રહ્યો છે. બધા જ જાણવા માટે આતુર છે કે આ વખતે કોણ કોણ હશે કન્ટેન્સ્ટનની લિસ્ટમાં. એવી આશા રાખવામાં આવી રહી છે કે પાછલા સિઝન કરતા પણ વધારે ગ્રાન્ડ આ સિઝન સાબિત થશે.
દર વખતની જેમ આ સિઝનમાં પણ ફેમસ સેલેબ્રીટી પોતાના ડાન્સના જલવા બતાવશે. પ્રોમોમાં બતાવવામાં આવી રહ્યું છે કે આ વખતે શાહિદ કપૂરને જેકલીન રિપ્લેસ કરી રહી છે. જેકલીન સાથે કરણ જોહર અને ગણેશ હેગડે જજ તરીકે જોવા મળી શકે છે.
પરંતુ મજાની વાત એ હોઈ કે છે કન્ટેન્સ્ટન તરીકે કઈ કઈ સેલેબ્રીટીને લેવામાં આવી છે. તો હવે એ માહિતી પણ મળી ચુકી છે. તો જુઓ ઝલક દિખલા જા સિઝન 9 ના કન્ટેન્સ્ટનની ફાઇનલ લિસ્ટ....

ઝલક દિખલા જા સિઝન 9
શક્તિ અરોરા

ઝલક દિખલા જા સિઝન 9
સુરવીન ચાવલા

ઝલક દિખલા જા સિઝન 9
સિદ્ધાર્થ ગુપ્તા

ઝલક દિખલા જા સિઝન 9
શાન્તાનું માહેશ્વરી

ઝલક દિખલા જા સિઝન 9
પ્રિયંકા અને પૂનમ શાહ

ઝલક દિખલા જા સિઝન 9
નોરા ફતેહી

ઝલક દિખલા જા સિઝન 9
કરિશ્મા તન્ના

ઝલક દિખલા જા સિઝન 9
હેલી શાહ

ઝલક દિખલા જા સિઝન 9
હરપાળ સિંહ શોખી

ઝલક દિખલા જા સિઝન 9
ગૌરવ ગેરા

ઝલક દિખલા જા સિઝન 9
અર્જુન બિજલાની
More From
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
