YHM Next : ઇશિતાનો ઇઝહાર-એ-મોહબ્બત, રમનને કહેશે I Love You
મુંબઈ, 10 નવેમ્બર : યે હૈ મોહબ્બતેંમાં ઇશિતા (દિવ્યંકા ત્રિપાઠી) હવે ફાઇનલી કરે છે કે રમન (કરણ પટેલ)ની તેના પ્રત્યેની ફીલિંગ રિયલિઝ કરશે અને તેના તરફ પહેલુ પગલુ માંડવાનો નિર્ણય કરશે. શું ઇશિતા ફાઇનલી કન્ફેસ કરશે પોતાનો પ્રેમ પોતાના પતિ પ્રત્યે? તે જાણે છે કે તેનો પતિ તેના પ્રેમમાં છે?
રમન પણ ફાઇનલી રિયલાઇઝ કરી ચુક્યો છે કે ઇશિતા તેને ચાહે છે. તે પોતાની જાતને એક્સપ્રેસ કરવા માંગે છે, પરંતુ તેનુ ભૂતકાળ તેને આમ કરતા રોકે છે. તે ઇશિતા અંગે શંકા કરે છે, પરંતુ પાછળથી તેને ભૂલ સમજાય છે. અને હવે, ફાઇનલી રમન પણ ઇશિતા તરફ એક ડગલુ માંડશે.
આજના એપિસોડમાં શગુન તથા અશોકની સંગીત સેરેમનીમાં સાથે ડાન્સ કરશે. આ પછી આદિત્યને હર્ટ કરવા બદલ પોલીસ ઇશિતાની ધરપકડ કરશે. આના કારણે ઇશિતા-રમન વચ્ચેના પ્રેમના ઇઝહારમાં વિલમ્બ થશે.
ચાલો જોઇએ શું થશે આગામી એપિસોડમાં :

ઇશિતા ગુમશુમ
રમન અને રુહી ઇશિતાને ગુમશુમ હાલતમાં ઝડપી પાડશે.

આઈ લવ યૂ કહેતો રમન
રમન ઇશિતાને આઈ લવ યૂ કહેશે અને ઇશિતા તેની તસવીર ખેંચી લેશે.

રમન-શગુન
રમન શગુન સાથે વાત કરશે અને અશોક માટેના પોતાના અક્સપ્રેસન વ્યક્ત કરશે.

શગુન
રમન શગુનને કહેશે કે તેના લગ્ન સુધી આદિત્યને તેની પાસે મોકલી દે. શગુન આ ઑફર ઠુકરાવી દેશે.

પ્રેનપ
શગુન અશોકને પ્રેન્યુપ્ટિયલ એગ્રીમેંટ સાઇન કરવાનું કહેશે.

ચિંતિત અશોક
અશોક આ બાબતને લઈને ચિંતિત બનશે.

ઇશિતા પામશે લાડ-પ્યાર
ઇશિતા જોશે કે રમન તેને લાડ લડાવી રહ્યો છે.

રમન
રમન ઇશિતા સાથે પ્રેમાળ વાતો કરતાં.

ઇશિતાને સલાહ
રમન અંગે ઇશિતાને સલાહ મળશે.

હિંટ્સ
ઇશિતાને યાદ આવશે કે રમને ગઈકાલે રાત્રે જ હિંટ્સ આપી હતી.

વ્યાકુળતા
રમન ઇશિતા અંગે વ્યાકુળ બનશે.

ઇશિતાનો નિર્ણય
ઇશિતા રમન પ્રત્યે પોતાના પ્રેમનો ઇઝહાર કરવાનો નિર્ણય કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
