#HotNews: ઇશિતા અને રમનનો કિસિંગ સીન, ખબર પાક્કી...
ટીવી સિરિયલ યે હૈ મોહોબતેમાં ઇશિતા અને રમનની ખાટ્ટી અને મીઠી નોકઝોક અને તેમના પ્રેમ વિશે તો બધાને જ ખબર છે. જો તમે પણ ઇશિતા અને રમનની જોડીના દીવાના છો, તો આ ખબર તમને ચોક્કસ ગમશે કે જલ્દી જ ઇશિતા અને રમન સિરિયલમાં રોમાન્સ કરતા જોવા મળશે.
ખરેખરમાં છેલ્લા ઘણા સમયથી આ સિરિયલના ફેન્સ સોશ્યિલ મીડિયા પર ફરિયાદ કરતા હતા કે તેઓ ઇશિતા અને રમન ના રોમાન્સને ઘણા જ મિસ કરી રહ્યા છે. સિરિયલના લીડ એક્ટર કરણ પટેલએ પણ જણાવ્યું હતું કે તેમનું કામ ક્રિએટિવ ટીમ સુધી જ સીમિત છે.

પરંતુ સિરિયલની ક્રિએટિવ ટીમએ પણ ફેન્સની વાત સાંભળી લીધી છે. સિરિયલના આગળના એપિસોડમાં તમને ઇશિતા અને રમનનો કિસિંગ સીન પણ જોવા મળશે. તો આ સિરિયલના ફેન્સ હવે તૈયાર થઇ જાય બંને તો હોટ રોમાન્સ જોવા માટે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
