સાઉથની આ એક્ટ્રેસની પ્રાઈવેટ તસવીરો લીક થઈ, લાગી રહી છે અફલાતૂન
સાઉથની આ એક્ટ્રેસની પ્રાઈવેટ તસવીરો લીક થઈ, લાગી રહી છે હૉટ
મોટાભાગના અભિનેત્રીઓ પોતાના કરિયરને કારણે જેટલી ચર્ચામાં નથી હોતી તેના કરતાં વધુ તો પતાના બૉલીડ અવતારના કારણે હોય છે, અને તેમાં પણ ખાસ કરીને સાઉથ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓની તો વાત જ કંઈક અલગ હોય. તાજેતરમાં જ સાઉથની બીજી એક હિરોઈનની તસવીરો રાતોરાત લીક થઈ ગઈ હતી જે તમારા હોશ ઉડાવી દે તેવી છે. અહીં જુઓ સાઉથની અભિનેત્રી પ્રિયામણીની હૉટ તસવીર...

તસવીરો વાયરલ
પ્રિયામણીની તસવીરો ઈન્ટરનેટ પર આપોઆપ લીક થઈ ગઈ, પ્રિયાના ચાહકને પણ તેન આ મદમસ્ત અવતાર પસંદ આવ્યોો અને પ્રિયાની તસવીરો હાલ ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.

જન્મ
પ્રિયામણીનું આખું નામ છે પ્રિયા વસુદેવ મણી ઐયર, તેનો જન્મ 4 જૂન 1984ના રોજ થયો હતો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રિયા ઐય્યરને સૌકોઈ પ્રિયામણીના નામથી જ ઓળખે છે.

કરિયરની શરૂઆત
પ્રિયામણીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખતા પહેલા મોડેલ તરીકે ખ્યાતી મેળવી હતી, બાદમાં તે કન્નડા, મલયાલમ, તમિલ, તેલુગુ, હિન્દી વગેરે ભાષામાં ફિલ્મ પણ કરી ચૂકી છે.

ફિલ્મી કરિયર
પ્રિયાએ ભારતની રિઝનલ ભાષાઓમાં કેટલીય ફિલ્મો કરી છે.

અવોર્ડ
પ્રિયામણીને એક વખત નેશનલ ફિલ્મ અવોર્ડ અને ત્રણ વખત ફિલ્મફેર અવોર્ડથી પણ નવાજવામાં આવી છે.

બેંગ્લોરમાં જન્મ
પ્રિયામણીનો જન્મ બેંગ્લોરમાં થયો હતો અને તેનો ઉછેર પણ બેંગ્લોરમાં જ થયો છે, ફિલ્મી કરિયર શરૂ કરતા પહેલાં તેણે મોડેલ તરીકે કામ કર્યું હતું.

એક્ટિંગ ડેબ્યૂટ
2003માં પ્રિયામણીએ તેલૂગુ ફિલ્મ એવારે અતાગાડૂથી લિડિંગ હિરોઈન તરીકે ડેબ્યૂટ કર્યું હતું, જો કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ભયંકર રીતે ધોવાઈ ગઈ હતી.

સફળતા
જો કે પ્રિયામણીએ તમિલ ફિલ્મ પારુથિવિરાન (2007)માં સારુંએવું કામ કર્યું અને આ ફિલ્મ થકી પ્રિયામણીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ નામ પણ મળ્યું. જણાવી દઈએ કે આ ફિલ્મ માટે જ પ્રિયામણીને નેશનલ ફિલ્મ અવોર્ડ અને ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો છે.

તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં સફળતા
એસ.એસ. રાજામૌલીની ફેન્ટસી એક્શન કોમેડી ફિલ્મ યામાડોન્ગા (2008)થી પ્રિયામણીને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલી કોમર્સિયલ સક્સેસ હાથ લાગી.

માલવિકા
બાદમાં પ્રિયામણીએ મલયાલમ રોમાન્ટિક ફિલ્મ થિરાક્કાથામાં માલવિકાનો રોલ નિભાવ્યો હતો જે દર્શકોને ભારે પસંદ આવ્યો હતો અને આ ફિલ્મ માટે પણ પ્રિયામણીને ફિલ્મફેર અવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ-મલયાલમના અવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

કન્નડા ફિલ્મ
કન્નડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રિયામણીએ પહેલી ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ રામ કરી હતી, આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી, જે પ્રિયામણીની કન્નડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીની સૌથી મોટી સફળતા હતી.

બૉલીવુડમાં એન્ટ્રી
બાદમાં પ્રિયામણીએ બૉલીવુડમાં એન્ટ્રી કરી. 2012માં મણિરત્નમની ફિલ્મ રાવણથી પ્રિયાએ બૉલીવુડમાં પગ જમાવ્યો અને આ ફિલ્મી રિમેક તમિલમાં પણ બનાવવામાં આવી હતી જેનું નામ રાવણન રાખવામાં આવ્યું હતું અને તેમાં પણ પ્રિયામણીએ એક્ટિંગ કરી હતી.

ચારુલતા
બાદમાં પ્રિયામણીએ થાઈ ફિલ્મ અલોન પરથી બનાવવામાં આવેલ ફિલ્મ ચારુલતામાં જબરદસ્ત રોલ નિભાવ્યો, આ ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનય બદલ પ્રિયામણીનાં વખાણ પણ થયાં હતાં અને આ ફિલ્મ થકી જ પ્રિયામણીને ત્રીજો ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો હતો.

તેલુગુ ફિલ્મ
બાદમાં પ્રિયામણીએ તેલુગુ થ્રિલર ફિલ્મ મના ઊરી રામાયણનમ (2016)માં પણ નોંધપાત્ર અભિનય કર્યો હતો, આ ફિલ્મ માટે પ્રિયામણીને ફિલ્મફેર અવોર્ડ ફોર બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ મળ્યો હતો.

લગ્ન
પ્રિયામણીએ મુસ્તફા રાજ નામના ઈવેન્ટ ઓર્ગેનાઈઝર સાથે સાત ફેરા ફરી લગ્ન જીવનની રૂઆત કરી. તેમણે 23 ઓગસ્ટ 2017ના રોજ અંગત રીતે લગ્ન કરી લીધાં હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
